Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ડિપનેક આઉટફીટમાં અવનીત કૌરનો હોટ અંદાજ વાયરલ
    Entertainment

    અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ડિપનેક આઉટફીટમાં અવનીત કૌરનો હોટ અંદાજ વાયરલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર ર્નિભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે. અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જાેઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે. આ ડ્રેસ પહેરીને, અવનીત કેમેરાની સામે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે. અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જાેવા મળે છે. ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.