Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»astrology»Surya Shani Labh Drishti Yog 5 રાશિઓ માટે વરદાન છે! નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં પ્રગતિ
    astrology

    Surya Shani Labh Drishti Yog 5 રાશિઓ માટે વરદાન છે! નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં પ્રગતિ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 29, 2025Updated:April 29, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Surya Shani Ardh Kendra Yog 2025
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Surya Shani Labh Drishti Yog 5 રાશિઓ માટે વરદાન છે! નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં પ્રગતિ

    Surya Shani Labh Drishti Yog: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે અને સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. આ બંને ગ્રહો સમયાંતરે પોતાની ગતિ બદલતા રહે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, લાભ દ્રષ્ટિ યોગ શનિ અને સૂર્ય દ્વારા બનવાનો છે. જ્યોતિષશાસ્ત્રની ગણતરીઓ અનુસાર, 20 મેના રોજ, સૂર્ય અને શનિદેવ એકબીજાથી 60 ડિગ્રી પર હાજર રહેશે.

    સૂર્ય-શનિનો લાભ યોગ ક્યારે બને છે?
    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને શનિ એટલે પિતા અને પુત્રની યુતિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહોનું યોગ લાભદાયક બને છે, ત્યારે કેટલીક રાશિઓને વિશેષ ફાયદો થાય છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, 22 મેના રોજ બનતો સૂર્ય-શનિનો લાભ દૃષ્ટિ યોગ 6 રાશિઓ માટે શુભ સાબિત થશે. આવો જોઈએ કે આ યોગ કોને લાભ આપશે.

    Surya Shani Labh Drishti Yog

    મેષ રાશિ
    મેષ રાશિ માટે સૂર્ય-શનિનો લાભ દૃષ્ટિ યોગ અત્યંત અનુકૂળ છે. આ યોગના પ્રભાવથી સફળતાના દરવાજા ખુલશે. વેપારમાં નફો વધશે અને નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારાનો યોગ બને છે. રોકાણથી પણ આર્થિક લાભ થશે. અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે.

    સિંહ રાશિ
    સિંહ રાશિના જાતકો માટે આ યોગ ઘણો લાભદાયક રહેશે. વેપારમાં વધારો થશે. માતાપિતાની સંપત્તિમાંથી લાભ મળી શકે છે. રોજગારીમાં મોટા આર્થિક લાભની શક્યતા છે. આવકમાં સતત વધારો થશે અને વૈભવી સુખસાધનો મળશે.

    તુલા રાશિ
    તુલા રાશિના જાતકોને યાત્રાથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. પૌત્રિક મિલકતમાંથી લાભની શક્યતા છે. ઘરેલુ સુખ-શાંતિ રહેશે.

    Shani Vakri 2025

    ધન રાશિ
    ધન રાશિના લોકો માટે સૂર્ય-શનિનો આ યોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. વેપારમાં વ્યાપક વૃદ્ધિ થશે. નોકરીમાં નવી તકો મળશે અને પ્રમોશનનો રસ્તો ખુલશે. પૈસાની સ્થિતિ મજબૂત બનશે. નવી મિલકત કે વાહન મળવાનો યોગ છે.

    મકર રાશિ
    મકર રાશિના જાતકો માટે પણ આ યોગ ખુબ લાભદાયક રહેશે. નોકરી અને વેપારમાં આવકના નવા રસ્તા ખુલશે. વિદેશ પ્રવાસથી લાભ થશે. રોજિંદી આવકમાં વધારો થશે અને ઘણા નાણાકીય લાભના યોગ છે.

    કુંભ રાશિ
    કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને પગારવધારાનો લાભ મળી શકે છે. વેપારમાં નવા તકો મળશે અને વ્યવસાયમાં વિસ્તરણ થશે. ગુપ્ત સ્ત્રોતથી પણ આર્થિક લાભ મળવાનો સંકેત છે. શુભ સમાચાર મળવાની સંભાવના છે.

    Surya Shani Labh Drishti Yog
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Surya Gochar 2025: 5 રાશિના લોકો બની શકે છે માલામાલ

    June 10, 2025

    Mangal Grah Upay: 7 જૂને સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે, 11 રાશિઓ પર મંગળ ભારે રહેશે

    June 7, 2025

    Surya Dosha remedies: કુંડળીમાં સૂર્ય દોષ અને તેના ઉપાય

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.