Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Patanjali: પતંજલિ એક મજબૂત ભારતના પાયાનો ભાગ બનશે, આયુર્વેદ અને વિજ્ઞાન આ રીતે આવ્યા સાથે
    Business

    Patanjali: પતંજલિ એક મજબૂત ભારતના પાયાનો ભાગ બનશે, આયુર્વેદ અને વિજ્ઞાન આ રીતે આવ્યા સાથે

    SatyadayBy SatyadayMarch 20, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Patanjali

    પતંજલિ આયુર્વેદ ભારતીય વેલનેસ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ લાવી છે અને આયુર્વેદના આધુનિક વિજ્ઞાનની સાથે જોડી આને વૈશ્વિક સ્તર પર ઓળખ આપી છે. યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં પતંજલિએ માત્ર સ્વાસ્થ અને પ્રાકૃતિક ચિકિત્સાના ક્ષેત્રમાંનવા પરિમાણો સ્થાપિત કર્યા છે એટલું જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પતંજલિ આયુર્વેદની ભવિષ્યની યોજનાઓ ભારતને એક મજબૂત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવા માટે આત્મનિર્ભરતા, સર્વાંગી સ્વાસ્થ્ય, નવીનતા અને વૈશ્વિક વિસ્તરણ પર કેન્દ્રિત છે.

    પતંજલિ આયુર્વેદ પોતાના ગ્લોબલ વિસ્તારના માધ્યમથી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી રહ્યું છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયામાં ઉત્પાદનોની નિકાસ વધારીને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્વદેશી ઉત્પાદનોની માંગને મજબૂત બનાવી છે. કંપનીએ ઓનલાઈન પ્લેટફોર્મ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો ઉપયોગ કરીને તેના ઉત્પાદનોની વૈશ્વિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ સાથે યોગ અને આયુર્વેદિક સંશોધન કેન્દ્રોની સ્થાપના દ્વારા પંતજલિ ગ્લોબલ સ્વાસ્થ પ્રણાલીમાં આયુર્વેદને એક પ્રભાવી ચિકિત્સા પદ્ધતિના રુપમાં સ્થાપિત કરી રહ્યું છે.

    પતંજલિની ભવિષ્યની યોજનાઓ આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થય પર કેન્દ્રિત છે. પતંજલિ આયુર્વેદ ખેડૂતો આયુર્વેદ ખેડૂતો, ઔષધિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને ટેકો આપીને, તે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. પ્રાકૃતિક લાઈફસ્ટાઈલ અને સંતુલિત પોષણને પ્રોત્સાહન આપી પતંજલિ એક સંપૂર્ણ સ્વાસ્થય મોડલ વિકસિત કરી રહ્યું છે.

    પતંજલિ પોતાના આગામી વ્યવસાયિક અધ્યાયમાં સંશોધન અને વિકાસ (R&D) ને પ્રાથમિકતા આપી રહ્યું છે. જેનાથી આયુર્વેદિક ઉત્પાદનો આધુનિક વિજ્ઞાનની સાથે જોડી તેની પ્રભાવશીલતા વધારી શકાય. ટેલીમેડિસિન, ડિજીટલ હેલ્થકેર,બાયોટેક્નોલોજી અને પર્યાવરણ-અનુકુલ ઉત્પાદન પ્રકિયાઓના માધ્યમથી કંપની સ્વાસ્થ સેવાઓને વધારે પ્રભાવી અને સારી બનાવી રહી છે.

    Patanjali
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    રિટાયરમેન્ટ કે નોકરી છોડ્યા પછી EPF પર વ્યાજ: જાણો અગત્યના નિયમો અને ખાતું ક્યારે થશે ઇનએક્ટિવ

    August 22, 2026

    SBI vs PNB FD: 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર કઈ સરકારી બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ?

    August 22, 2026

    આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે મોટા સમાચાર: 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન પ્રક્રિયામાં થશે મહત્વપૂર્ણ ફેરફાર

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.