Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»RBI: કેવાયસી મુદ્દે ખાતેદારોને અગવડતા ટાળવા રિઝર્વ બેન્કના ગવર્નરની સૂચના
    Business

    RBI: કેવાયસી મુદ્દે ખાતેદારોને અગવડતા ટાળવા રિઝર્વ બેન્કના ગવર્નરની સૂચના

    SatyadayBy SatyadayMarch 19, 2025Updated:March 19, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    RBI

    નો યોર કલાયન્ટ (કેવાયસી) દસ્તાવેજોની માગણી સાથે ખાતેદારોને બેન્કોમાં વારંવાર ધક્કા નહીં ખવડાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને સૂચના આપી છે.

    આરબીઆઈ ઓમ્બડસમેન (લોકપાલ)ની વાર્ષિક પરિષદને સંબોધતા મલ્હોત્રાએ જણાવ્યુ હતું કે, કોઈપણ નાણાંકીય નિયામકના નિયંત્રણ હેઠળની એન્ટિટી (નાણાં સંસ્થા)ને દસ્તાવેજો સુપરત કરાયા બાદ એક સામાન્ય ડેટાબેસમાંથી તે મેળવી લેવાનું અન્યો માટે શકય બની શકે છે, એમ જણાવી તેમણે ખાતેદારો પાસેથી વારંવાર કેવાયસીની માગણી ટાળી શકાય તેવી અગવડતા છે.ખાતેદાર દ્વારા એક વખત નાણાંકીય સંસ્થાને દસ્તાવેજો સુપરત કર્યા બાદ, તેજ દસ્તાવેજો પાછા પૂરા પાડવા ખાતેદારને આગ્રહ કરવામાં ન આવે તેની બેન્કોએ ખાતરી રાખવી જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું

    કેન્દ્રીય ડેટાબેસમાંથી માહિતી મેળવી શકાય તે રીતે શાખાઓ અથવા ઓફિસોમાં વ્યવસ્થા નહીં કરવા બદલ તેમણે નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આને કારણે ખાતેદારોએ અગવડતા ભોગવવી પડે છે.

    RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Crude Oil: દુનિયામાં ક્રૂડ ઓઇલની કિંમતો ઊંચી થતા ભારત પર શું અસર પડશે?

    June 14, 2025

    Israel-Iran war: ખાદ્ય નિકાસ પર પડઘો: મધ્ય પૂર્વના યુદ્ધથી બાસમતી ચોખાના વેપારમાં ખલેલ

    June 14, 2025

    Israel-Iran War: શું પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે

    June 14, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.