Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Stock Market : શેરમાર્કેટના સૌથી મોટા સમાચાર ! આવી ગયું Conformed up side rallyનું સિંગ્નલ
    Business

    Stock Market : શેરમાર્કેટના સૌથી મોટા સમાચાર ! આવી ગયું Conformed up side rallyનું સિંગ્નલ

    SatyadayBy SatyadayFebruary 4, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share Market
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Stock Market

    છેલ્લા ઘણા સમયથી માર્કેટ ડાઉન ડ્રેન્ડમાં ચાલી રહ્યું હતુ. Nifty, Sensexમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, બજેટ બાદ પણ આ ડાઉન ટ્રેન્ડ યથાવત હતો ત્યારે હવે આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા અને બંધ થયા હતા. જે બાદ હવે શેર માર્કેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને રોકાણકારોની ખુશીનો પાર નહીં રહે.

    બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 1,397.07 પોઈન્ટ અથવા 1.81 ટકાના વધારા સાથે 78,583.81ની એક મહિનાની ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 1,471.85 પોઈન્ટ અથવા 1.90 ટકા વધીને 78,658.59 પર પહોંચ્યો હતો.Stock Market Opening

    ત્યારે તમને જણાવી દઈએ 7 ઓક્ટોમ્બરે માર્કેટમાં પહેલા Confirmed downside Rally આવી હતી જે તમે આ ઈમેજમાં જોઈ શકો છો જે બાદ 29 નવેમ્બરે માર્કેટ થોડુ ઉઠ્યું, પછી ફરી 20 ડિસેમ્બરે માર્કેટમાં Confirmed downside Rally આવી ગઈ હતીં.

    આ વધઘટ વચ્ચે રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે એ છે કે ફરી એકવાર માર્કેટ બેઠું થવા જઈ રહ્યું છે ત્યારે આજે માર્કેટમાં ઉછાળા બાદ હવે Confirmed Upside Rally પણ આવી ગઈ છે. આ રેલી આજે 4 ફેબ્રુઆરીના રોજ આવી છે આથી ફરી માર્કેટ બાઉન્સ બેક કરી શકે છે.

    અગાઉ 29 નવેમ્બરે 10 દિવસની નાની રેલી આવી હતી તેવી જ રેલી આજે બની છે જે અગાઉ કેટલાક દિવસો સુધી ચાલી શકે છે, આથી રોકાણકારો માટે આ મોટા સમાચાર છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી માર્કેટની સુસ્તીનો દરેક રોકાણકાર ભોગ બન્યા છે જે બાદ હવે આ Confirmed Upside Rally તેમના પોર્ટફોલીયોને ફરી ગ્રીનમાં બદલી શકે છે

    Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Anil Ambani ને મોટો ઝટકો, લોન એકાઉન્ટ પર SBI કાર્યવાહી કરશે

    July 2, 2025

    Cab Aggregators Guidelines: કેબ સર્વિસમાં નવા નિયમોથી જનતા પર અસર

    July 2, 2025

    Trade Deal: અમેરિકા સામે ભારતની ટ્રેડમાં મહત્વપૂર્ણ જીત, ટ્રમ્પ રહ્યા નિરાશ!

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.