ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી -અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા” પ્રવાસી ટ્રેનની મુસાફરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને ૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાજકોટ પરત ફરશે. આ મુસાફરી ૧૧ દિવસની હશે. આ ટૂર પેકેજ માં ૨છઝ્ર કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.૪૨૫૦૦/-, ૩છઝ્ર કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.૩૫૦૦૦/- અને ઇકોનોમી/સ્લીપર ક્લાસ ર્દ્ગહ-છઝ્ર માટે રૂ. ૨૧૫૦૦/- નો દર રાખવા માં આવેલ છે.
આ ટ્રેનમાં જાેડાનાર મુસાફરો રાજકોટ -સુરેન્દ્રનગર-સાબરમતી-નડિયાદ-આણંદ- વડોદરા અને સુરત સ્ટેશનો પરથી ચઢી શકશે તથા રતલામ- છાયાપુરી( વડોદરા)- આણંદ -નડિયાદ- સાબરમતી-સુરેન્દ્રનગર- રાજકોટ ઉતરી શકશે. અને આ પ્રવાસમાં મુસાફરોને પુરી – ગંગાસાગર – વારાણસી – પ્રયાગરાજ – અયોધ્યા – છપૈયા ના દર્શન કરવાનો લાભ મળશે.
આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન-એસી આવાસ અને નોન-એસી બસ ની વ્યવસ્થા અને ૨છઝ્ર કમ્ફર્ટ ક્લાસ તથા ૩છઝ્ર કમ્ફર્ટ ક્લાસ માં એસી આવાસ રાત્રિ આરામ અને એસી બસ ની વ્યવસ્થા તથા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
વધુ વિગતો અને બુકિંગ માટે ુુુ.ૈષ્ઠિંષ્ર્ઠંેિૈજદ્બ.ર્ષ્ઠદ્બ પર લોગ ઈન કરો અથવા ૦૭૯-૨૯૭૨૪૪૩૩,૯૩૨૧૯૦૧૮૪૯, ૯૩૨૧૯૦૧૮૫૧, ૯૩૨૧૯૦૧૮૫૨, ૮૨૮૭૯૩૧૬૨૭ પર સંપર્ક કરવા વિગત જાહેર કરાઈ છે. આ ઉપરાંત મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે ૈંઇઝ્ર્ઝ્ર ઓફિસો અને અધિકૃત એજન્ટો દ્વારા પણ બુકિંગ કરાવી શકે છે.
પ્રવાસ કાર્યક્રમ મુસાફરીની તારીખ દર્શન સ્થળ પેકેજ ફી (જીએસટી સહિત) પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી-અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા ૩૧.૧૦.૨૦૨૩ (૧૦ રાત /૧૧ દિવસ) પુરી – ગંગાસાગર – વારાણસી (કાશી) – અયોધ્યા – છપૈયા – પ્રયાગરાજ રૂ. ૨૧૫૦૦/- ઇકોનોમી ક્લાસ (જીન્)
રૂ.૩૫૦૦૦/- કમ્ફર્ટ ક્લાસ (૩છઝ્ર)
રૂ.૪૨૫૦૦/- કમ્ફર્ટ ક્લાસ (૨છઝ્ર)
આ સાથે કોવિડ પ્રોટોકોલને અનુસરી ને ૈંઇઝ્ર્ઝ્ર એ કહ્યું કે મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમ” માં ભાગ લેવો જાેઈએ અને વહેલા રસીકરણ કરાવવું જાેઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જાેઈએ. કોવિડના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને આ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.