Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમવા પાક.નો ઈનકાર
    India

    વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમવા પાક.નો ઈનકાર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતની ધરતી પર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક પછી એક નોંટકી કરી રહ્યું છે. પહેલા પાકિસ્તાને વર્લ્ડ કપમાં તેના બે સ્થળો બદલવાની માંગ કરી હતી અને હવે આ ટીમે અફઘાનિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે.
    મળતી માહિતી પ્રમાણે પીસીબીએ અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમવાની ના પાડી દીધી છે. પીસીબીએ તેની લેખિત માંગણી આઈસીસીને મોકલી છે.
    હવે સવાલ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેમ નથી ઈચ્છતું કે તેમની ટીમ અફઘાનિસ્તાન સામે રમે? પીસીબીની દલીલ છે કે, તેમની ટીમને અફઘાનિસ્તાન સાથે લીગ મેચ રમવાની છે, તેથી તેઓ બિન-એશિયન ટીમ સાથે વોર્મ-અપ મેચ રમવા માંગે છે.
    આ સિવાય પાકિસ્તાની બોર્ડે આઈસીસીપાસે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચનું વેન્યુ બદલવાની પણ માંગ કરી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં મેચ રમવાનું છે અને અફઘાનિસ્તાન સાથે તેની ટક્કર ચેન્નાઈમાં થવાની છે.
    પાકિસ્તાની ટીમ ચેન્નાઈમાં અફઘાનિસ્તાનનો સામનો કરતા ખચકાઈ રહી છે કારણ કે અફઘાનિસ્તાનના સ્પિનરો તેમને ત્યાં મુશ્કેલીમાં મૂકી શકે છે. ચેન્નાઈના નાના મેદાન પર ઓસ્ટ્રેલિયન બોલરો પાકિસ્તાની બોલરોની રમત બગાડી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.