Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પતિના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ સુરતના ઈચ્છાપોરમાં ૩૨ વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કર્યો
    Gujarat

    પતિના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ સુરતના ઈચ્છાપોરમાં ૩૨ વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતના ઈચ્છાપોરમાં ૩૨ વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિકો સહિતના દોડી આવ્યા હતા. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઈચ્છાપોરમાં વિસ્તારમાં આજે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. વાત જાણે એમ છે કે, ૩૨ વર્ષીય મહિલાએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં મને મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું, તેવું કહેવામાં આવ્યું છે. જે બાદમાં મહિલાએ જીવનલીલા સંકેલી લીધી છે.
    આ તરફ મહિલાએ આપઘાત કરી લીધા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. જ્યાં મહિલાએ ગળેફાંસો ખાલી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યો હતો. આ સાથે મૃતકના આપઘાત પહેલા બનાવેલ વિડીયોને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.