Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»એક એપિસોડનો ખર્ચો જાણીને આંખો ફાટી જશે બાહુબલી ૨ કરતા અનેક ઘણું વધારે છે TV શોનું બજેટ
    Entertainment

    એક એપિસોડનો ખર્ચો જાણીને આંખો ફાટી જશે બાહુબલી ૨ કરતા અનેક ઘણું વધારે છે TV શોનું બજેટ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સૌથી મોંઘા ટીવી શો વર્ષ ૨૦૧૭માં ઓન એર થયા હતા. રિપોટ્‌સ અનુસાર આ ટીવી શોનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હતુ. ટીવી ઇન્ડસ્ટ્રીના અંદરના લોકોનું આ વિશે કહેવુ છે કે આનું પ્રોડક્શન લગભગ ૪૦૦ કરોડ રૂપિયા છે. આનો મતલબ એ થાય છે કે આનું બજેટ મેગાબજેટ ભારતીય ફિલ્મો ૨૫૦ કરડો રૂપિયામાં બનેલી પઠાન ૩૭૫ કરોડ રૂપિયામાં બનેલી બ્રહ્માસ્ત્ર અને ૨૫૦ કરોડ રૂપિયામાં બનેલી બાહુબલી કરતા પણ વધારે હતી. માત્ર આરઆરઆરનું બજેટ આ ટીવી શોનું બજેટ રહ્યું. આ વર્ષ ૨૦૧૭ નવેમ્બથી ૨૦૧૮ સુધી ઓન એર થયો હતો. આ એક ભારતીય ઇતિહાસ પર આધારિત શો હતો. આ શોનું નામ પોરસ છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં પોરસની ઘોષણા કરવામાં આવી હતી, જેના ૨૬૦ એપિસોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. એક એપિસોડનું પ્રોડક્શન બજેટ એક કરોડ રૂપિયા કરતા પણ વધારે હતુ. પોરસે કુલે ૨૯૯ એપિસોડ કર્યા હતા

    રિપોર્ટ અનુસાર આનું પ્રોડક્શન બજેટ ૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. શોમાં લક્ષ્ય લાલવાનીએ રાજા પોરસની ભૂમિકા નિભાવી. લક્ષ્ય સિવાય રોહિત પુરોહિત, રતિ પાંડે, આદિત્ય રેડિજ, સમીક્ષા, સની ઘનશાની અને સુહાની ઢાંકી જેવા પ્રતિભાશાળી કલાકાર આનો હિસ્સો રહ્યો. પોરસ માટે બેડ સેટ, સીજીઆઇ પર ખર્ચો, મોટા લેવલના સીન શામેલ હતા. યુદ્ધના સી માટે હજારો કલાકાર શામેલ થયા હતા. આઉટડોર શૂટિંગ શેડ્યુઅલને કારણે શોનું બજેટ બહુ વધારે રહ્યું. આ સિવાય, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સૂર્યપુત્ર કર્ણએ ૨૫૦ કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યા હતા. સલમાન ખાનના હોસ્ટિંગ શો બિગ બોસ ઓટીટી ૨નું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા છે. તેજસ્વી પ્રકાશ સ્ટારર નાગિન શોનું બજેટ પણ ૧૨૦ કરોડ રૂપિયાથી વધારે છે. આ નાગિનની છઠ્ઠી સિઝન છે, જે સૌથી મોંધી છે. આ એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. રોહિત શેટ્ટીની હોસ્ટિંગ શો ખતરો કે ખિલાડી ટીવી શો પણ મોંઘા શોમાંથી એક છે. શોનું શૂટિંગ આફ્રિકામાં થાય છે. સ્ટંટ બેસ્ડ આ શોમાં સેટ પર અલગ-અલગ મોંધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ સિવાય હોસ્ટની ફીસ પણ ઘણી વધારે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.