Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ફક્ત ૩૦૦૦નો થશે ખર્ચ સંબંધોનો વેપાર, જાપાનમાં મળે છે ભાડેથી ગર્લફ્રેન્ડ
    WORLD

    ફક્ત ૩૦૦૦નો થશે ખર્ચ સંબંધોનો વેપાર, જાપાનમાં મળે છે ભાડેથી ગર્લફ્રેન્ડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કાયદેસર રીતે આપ ગર્લફ્રેન્ડ ભાડે લઈ શકશો, હાલમાં જ આવી એક સર્વિસે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. એવું કહેવાય છે કે, જે લોકો પહેલા ક્યારેય કોઈ સંબંધમાં નથી રહ્યા, તેઓ આવી સેવાઓ લેવાની સંભાવનાઓ સૌથી વધારે છે. અને આ સેવાને લેવા માટે આપને વધારે ખર્ચ કરવાની પણ જરુર નથી. તે ફક્ત ૩૦૦૦ રૂપિયામાં આપ આ ગર્લફ્રેન્ડને નોકરી પર રાખી શકશો. સંબંધની કોઈ ઝંઝટ નહીં, કોઈ ટેન્શન નહીં. ફક્ત ગર્લફ્રેન્ડ જ નહીં, આપ આ વિશેષ એજન્સી સાથે પારિવારિક સંબંધોમાં કોઈ પણ કામ પર રાખી શકશો.

    અલગ અલગ સેવાઓ માટે અલગ ચાર્જ આપવો પડશે. પણ આપને આપની જરુરિયાત પહેલાથી બતાવાની રહેશે કે આપે કેવા પ્રકારના સંબંધી જાેઈએ છે. તેની જરુરિયાતના આધાર પર આપની ગર્લફ્રેન્ડને હાયર કરવામાં આવશે અને કંપનીની અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. કંપનીએ કોઈ પણ જટિલતાથી બચવા માટે આ શરત આપવાની વાત કહી છે કે, આવી ગર્લફ્રેન્ડ નિશ્ચિત સમયની બહાર સંપર્ક ન કરવો જાેઈએ, તે નિયમનું પાલન કરવાનું રહેશે, કોઈ મોંઘી ગિફ્ટ આપી શકશો નહીં. હવે સૌ કોઈની જિંદગીમાં ખૂબ જ વ્યસ્ત છે. આખો દિવસ વ્યસ્ત રહ્યા બાદ કોઈ પણ ટેન્શન વિના સંબંધ બનાવવામાં આજની પેઢી વચ્ચે લોકપ્રિય સેવા લેવા માટે કેટલાય લોકો આગળ આવી રહ્યા છે. આ સેવા જાપાનમાં આપવામાં આવે છે, જ્યાં ફક્ત ૬૦૦૦ યેન છે, ભારતીય રૂપિયામાં તે ૩૦૦૦ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.