Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»budget2024»Union Budget 2024: Pradhan Mantri Mudra Yojana માટે મોટી જાહેરાત, લોન મર્યાદામાં વધારો.
    budget2024

    Union Budget 2024: Pradhan Mantri Mudra Yojana માટે મોટી જાહેરાત, લોન મર્યાદામાં વધારો.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 23, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Union Budget 2024:  વડાપ્રધાન મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે વિશેષ જાહેરાત કરી છે. ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે MSME ને તણાવમુક્ત રાખવા અને બેંક લોન ચાલુ રાખવા માટે એક નવી વ્યવસ્થા જાહેર કરી છે.

    નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મુદ્રા લોનની મર્યાદા વધારી છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

    શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના?

    બેરોજગારોને રોજગાર સાથે જોડવા માટે સરકાર દરરોજ નવી નવી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. જે લોકો બિઝનેસ કરવા માગે છે તેમના માટે સરકાર દ્વારા લોન સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કેટલાક દસ્તાવેજોની પૂર્તિ સાથે તમે સરકાર દ્વારા આપવામાં આવેલી લોન સરળતાથી મેળવી શકો છો. કેન્દ્ર સરકારની PM મુદ્રા લોન યોજના 2024 હેઠળ, રસ ધરાવતા લોકોને ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન આપવામાં આવશે.

    Union Budget 2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Union Budget 2025: હોમ લોનના વ્યાજ પર કર મુક્તિની મર્યાદા બમણી કરવાની માંગ

    January 10, 2025

    Budget 2024: મોબાઈલ અને ચાર્જર પર કસ્ટમ ડ્યુટીમાં કાપથી યુઝર્સને કોઈ ફાયદો નથી.

    July 25, 2024

    Indian Budget 2024:ભારત સરકારે માલદીવને આપવામાં આવતી ગ્રાન્ટ સહાયમાં મોટો કાપ મૂક્યો.

    July 25, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.