Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આઈએસએસએફ વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય જાેડીની સિધ્ધિ અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની જાેડીને ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
    India

    આઈએસએસએફ વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય જાેડીની સિધ્ધિ અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની જાેડીને ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોરિયાના ચાંગવોનમાં આઈએસએસએફવર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની ભારતીય જાેડીએ ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જાેડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જાેડીને ૧૭-૧૩થી પરાજય આપ્યો હતો. અભિનવ સાવ અને ગૌતમી ભનોટની ભારતીય જાેડીએ કોરીયાના ચાંગવોનમાં આઈએસએસએફજુનિયર વિશ્વ નિશાનેબાજ ચેમ્પિયનશિપના બીજા દિવસે ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમમાં સ્વર્ણચંદ્રક જીત્યો હતો.

    ભારતીય જાેડીએ ગોલ્ડ મેડલની મેચમાં ઓશિયન મુલર અને રોમેન ઓફ્રરેની ફ્રાંસની જાેડીને ૧૭-૧૩ થી હરાવી હતી. ભારતની દાવેદારીમાં આ ત્રીજાે ગોલ્ડ મેડલ છે, જેમાં આ મેડલ ટેલીમાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેણે એક રજત અને બે કાસ્ય પદક પણ જીત્યા છે. ચીન પદક તાલિકામાં ટોપ પર છે, તેણે ભારત જેટલા જ ગોલ્ડ મેડલ જીત્યા છે. પરંતુ તેના નામ પર બે સિલ્વર મેડલ નોંધાયેલા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.