Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એનઆઈએ દરોડા પાડ્યા
    India

    આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એનઆઈએ દરોડા પાડ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જમ્મુ કાશ્મીરના પુલવામામાં એનઆઈએએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરના ૫ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. એનઆઈએના દરોડા વિભિન્ન આતંકવાદી સંગઠનો માટે કરવામાં આવી રહેલ ફડિંગ મામલે પાડવામાં આવ્યા છે.

    બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનઆઈએના દરોડા વિવિધ આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.