Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી ફરી વિવાદમાં ધનુષની પત્ની ઐશ્વર્યા ફરી લગ્ન કરે એવી અફવા
    Entertainment

    સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી ફરી વિવાદમાં ધનુષની પત્ની ઐશ્વર્યા ફરી લગ્ન કરે એવી અફવા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત હાલ તેની ફિલ્મ ‘લાલ સલામ’માં વ્યસ્ત છે. પરંતુ તાજેતરમાં તેના વિશે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતા ધનુષની પત્ની ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ઐશ્વર્યા વિશેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ચેન્નઈના એક રિસોર્ટમાં એક અન્ય હીરો સાથે જાેવા મળી હતી. આ વિશે વાત કરતા કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે, આ તમામ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આમાં કોઈ સત્ય નથી. સમાચારમાં જે કહેવામાં આવી રહ્યું છે તેવું કંઈ નથી. ઐશ્વર્યાએ બીજા લગ્ન નથી કરી રહી.

    રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ આ કપલે વર્ષ ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે તેઓ ૧૮ વર્ષ સુધી સાથે રહ્યા બાદ અલગ થવા જઈ રહ્યા છે. જાે કે તેઓએ હજુ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા નથી. ઐશ્વર્યા અને ધનુષે વર્ષ ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે પુત્રોના માતા-પિતા છે. જેમના નામ યાત્રા અને લિંગા છે. ઐશ્વર્યા તેના બંને પુત્રો સાથે ઘણો સમય વિતાવે છે. જેની ફોટોસ તે સોશ્યલ મીડિયા પર પણ શેર કરી ચૂકી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.