Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ
    India

    અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાવવામાં આવેલા વટહુકમની બંધારણીયતાને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ પાઠવી છે.

    એટલું જ નહીં, કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઉમેશ કુમારના દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (ડીઈઆરસી)ના અધ્યક્ષ તરીકેના શપથ ગ્રહણ પર પણ ૧૧ જુલાઈ સુધી રોક લગાવી દીધી છે.
    દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલે કેન્દ્ર સરકારના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. દિલ્હી સરકારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો વટહુકમ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આપ સરકારે કેન્દ્ર સરકારના વટહુકમ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.