Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»અફઘાનમાં તાલિબાનના શાસનમાં મહિલાઓની જીંદગી દોઝખ બની તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યૂટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો
    WORLD

    અફઘાનમાં તાલિબાનના શાસનમાં મહિલાઓની જીંદગી દોઝખ બની તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યૂટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાલિબાને આ વખતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ખૂબ જ આકરા નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાનોએ મહિલાઓને કામ કરવા, અભ્યાસ કરવા અને કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂકતો નવો આદેશ જારી કર્યો છે.

    તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી છે. તાલિબાનના આ આદેશ સામે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ રોષે ભરાઈ છે. તેમનુ કહેવુ છે કે, પુરુષો બેરોજગાર છે, પરિવારની સંભાળ રાખી શકતા નથી, ત્યારે મહિલાઓને રોજગારી માટે બ્યુટી સલૂનમાં કામ કરવાની ફરજ પડે છે.

    જાે પુરુષો પાસે નોકરી હોય તો અને અમારી રોજગારી પણ છીનવાઈ જશે તો અમે ભૂખે મરીશુ.. તાલિબાનના શાસકોએ પહેલેથી જ છોકરીઓ અને મહિલાઓને શાળાઓ, કોલેજાેમાં જવા પર અને એનજીઓમાં કામ કરવા પર તેમજ બગીચા, થિયેટરો જેવા જાહેર સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકેલો છે.
    એપ્રિલની શરૂઆતમાં અફઘાનિસ્તાનના બે પ્રાંતો બગલાન અને તખારમાં મહિલાઓને ઈદ માટેના જાહેર સમારોહમાં સામેલ થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.