Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આકાંક્ષા પુરી અને જેડ હદીદ ભાન ભૂલ્યા આકાંક્ષા-જેડ કંટેસ્ટન્ટ્‌સની સામે જ કરવા લાગ્યા કિસ
    Entertainment

    આકાંક્ષા પુરી અને જેડ હદીદ ભાન ભૂલ્યા આકાંક્ષા-જેડ કંટેસ્ટન્ટ્‌સની સામે જ કરવા લાગ્યા કિસ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસOTT 2 ની સફર હવે રોમાન્ચક થવા લાગી છે. શોના કંટેસ્ટન્ટસ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ખુલાસાઓના કારણે સતત ચર્ચામાં છે. પરંતુ હવે બિગ બોસ ર્ં્‌્‌ ૨માં કંઇક એવું થયું છે જેને જાેઇને દર્શકોની સાથે સાથે ઘરના કંટેસ્ટન્ટ્‌સ પણ ચોંકી ઉઠ્‌યા છે. બિગ બોસ OTT 2માં, જેડ હદીદ અને આકાંક્ષા પુરી વચ્ચે શરૂઆતથી જ નિકટતા વધતી જાેવા મળી હતી. હવે આ બંને સ્ટાર્સ અન્ય કંટેસ્ટન્ટ અને કેમેરા સામે ખુલ્લેઆમ એકબીજાને કિસ કરતા જાેવા મળ્યા છે.

    બિગ બોસ ઓટીટી ૨ ના લાઇવ સ્ટ્રીમિંગમાંથી આ વીડિયો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ટીવી સિરિયલ સ્ટાર આકાંક્ષા પુરી તાજેતરમાં જ બિગ બોસ OTT 2 માં એક ટાસ્ક દરમિયાન જેડ હદીદ સાથે ક્લોઝ થઇ હતી. જે બાદ બંને સ્ટાર્સ ખુલ્લેઆમ એકબીજા સાથે સ્મૂચ કરવા લાગ્યા. આ દરમિયાન ઘરના તમામ કંટેસ્ટ્‌ન્સ્ટ ગાર્ડન એરિયામાં જ ભેગા થયા હતા. જ્યાં આકાંક્ષા પુરી અને જેડ હદીદે લગભગ ૩૦ સેકન્ડ સુધી એકબીજાને સ્મૂચ કર્યુ હતું. આ ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થયો હતો. આકાંક્ષા પુરી અને જેડ હદીદના આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

    આ વીડિયો જાેયા બાદ લોકો ધડાધડ કમેન્ટ કરી રહ્યા છે. જાે કે, ઘણા લોકોને આ હરકત બિલકુલ પસંદ ન આવી અને લોકોએ જેડ હદીદ અને આકાંક્ષા પુરીની આકરી ટીકા કરી. આ વીડિયો જાેયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘સલમાન ખાને કહ્યું હતું કે તેના OTT 2માં દરેક લિમિટમાં હશે. પરંતુ આ તો. હવે જાેવાનું એ રહેશે કે સલમાન ખાન આ અંગે શું કમેન્ટ કરે છે. તો એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘સલમાન ખાન આને કલ્ચરલ શો બનાવવા ગયો હતો. જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ એક્ટ્રેસ આકાંક્ષા પુરી એક્સ બિગ બોસ કંટેસ્ટન્ટ પારસ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. આ શો દરમિયાન જ બંનેનું ખરાબ બ્રેકઅપ થયું હતું. જેના વિશે આકાંક્ષા પુરીએ હાલમાં જ જેડ હદીદ સાથે ખુલીને વાત કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.