Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»દલીપ તાહિલે ડાયરેક્ટર્સની પોલ ખોલી મને ડિરેક્ટર કહેતા કે રેપ સીનમાં કપડાં ફાડીને બધુ કરી લે
    Entertainment

    દલીપ તાહિલે ડાયરેક્ટર્સની પોલ ખોલી મને ડિરેક્ટર કહેતા કે રેપ સીનમાં કપડાં ફાડીને બધુ કરી લે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દલીપ તાહિલ બોલીવૂડનાં એક ખ્યાતનામ એક્ટર છે. મોટાભાગની ફિલ્મોમાં તેઓ વિલનનાં રોલમાં જાેવા મળે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાની ફિલ્મી કરિયર સાથે સંકળાયેલી વાતો જણાવી હતી. તેમણે એ અફવાહ પર પણ વાત કરી કે એક સીન દરમિયાન જ્યારે તેઓ ભડકી ગયાં હતાં અને જયા પ્રદાને થપ્પડ મારી હતી. દલીપ તાહિલનું નામ હાલમાં ડ્રંક એન્ડ ડ્રાઈવનાં કેસમાં આવ્યું છે. આ બાદ ખબર ઊડવા લાગી હતી કે તેઓ ૨ મહિના જેલમાં બંધ હતાં જાે કે તેમણે આ ખબરો ખોટી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે તે જેલમાં નહોતાં.

    એક્સિડેન્ટમાં પીડિત એટલા ઘાયલ નહોતાં થયા. દલીપ તાહિલે જણાવ્યું કે જયા પ્રદાનાં રેપ સીનવાળી ચર્ચાઓ પણ તેઓ ઘણી સાંભળે છે. પણ એ બધું જ ખોટું છે. તેમણે કહ્યું કે તેમણે જયા પ્રદાની સાથે ક્યારે કામ જ નથી કર્યું. તેમણે કહ્યું કે મીટૂ દરમિયાન તેમણે સ્ટેટમેંટ ચોક્કસથી આપ્યું હતું. દલીપ બોલ્યાં કે જ્યારે તેઓ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક ડાયરેક્ટર્સ તેમને કહ્‌તાં હતાં કે કટ થાય એ પહેલાં બધું કરી લો. કપડાં ફાડી લો. અમે કેમેરા રાખશું. કંઈ નહીં થાય. પણ હું આવું કંઈ નહોતો કરતો. મેં એમને પૂછ્યું કે તમે શું આર્ટિસ્ટને જણાવ્યું છે કે આવું થશે? તો ડાયરેક્ટર કહેતાં કે કરી લો કંઈ નહીં થાય. પછી હું પોતે જ આર્ટિસ્ટને જણાવી દેતો હતો કે આ પ્રકારે સીન રહેશે. હવે શક્ય છે કે આ વાતને જયા પ્રદા સાથે જાેડી દેવામાં આવી હોય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025

    Kapil sharma show : સલમાન ખાનનો જબરજસ્ત એન્ટ્રી અને મજેદાર ખુલાસા

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.