Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»નાકમાં રિંગ, માથે તિલક… ફિલ્મ Salaar ના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ
    Entertainment

    નાકમાં રિંગ, માથે તિલક… ફિલ્મ Salaar ના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલારનો ક્રેઝ ચાહકોના માથા ઉપર જઈ રહ્યો છે. મેકર્સે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક તેમના ૪૧માં જન્મદિવસ પર શેર કર્યો હતો. ફિલ્મમાં પૃથ્વીરાજ વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવી રહ્યો છે. ફેન્સને એક્ટરનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેતાના નવા લુકથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. સલારનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૨ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે રીલીઝ થયેલા પોસ્ટરમાં પૃથ્વીરાજ ડેશિંગ અવતારમાં જાેવા મળે છે.

    એમને ગળામાં શાલ સાથે કાળો ડ્રેસ પહેર્યો છે અને તેના કપાળ પર કાળું તિલક લગાવ્યું છે આ સાથે જ નાકની રિંગ પહેરી છે. આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, “હેપ્પી બર્થ ડે ટુ ‘વર્ધારાજા મન્નાર’ ધ કિંગ @PrithviOfficial. ફિલ્મમાં તે રાજા મન્નરના પુત્ર વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવશે. ‘ ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અભિનેતાએ ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ, પ્રભાસ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. હું આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું. ફિલ્મમાં પૃથ્વીરાજ અનોખા અંદાજમાં જાેવા મળશે. ફેન્સ અભિનેતાના દમદાર લુકના વખાણ કરતા થાકતા નથી. મહત્વનું છે કે સાલારમાં પ્રભાસ, શ્રુતિ હાસન, ટીનુ આનંદ, શ્રિયા રેડ્ડી, જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. સલાર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. પ્રભાસના ફેન્સ આ એક્શન થ્રિલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

    અગાઉ, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. જાે કે, નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરવાનું નક્કી કર્યું હોવાથી તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ની પ્રભાસની ફિલ્મ સલાર સાથે બોક્સ ઓફિસ પર ટક્કર જાેવા મળશે. શાહરૂખ અને તાપસી પન્નુ પહેલીવાર ડંકી ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.