Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»કોરોના વેક્સિનને લઈને મચાવી ચૂક્યો છે તહેલકો સલમાન ખાનના શોમાં થઈ વિદેશી સ્પર્ધકની એન્ટ્રી
    Entertainment

    કોરોના વેક્સિનને લઈને મચાવી ચૂક્યો છે તહેલકો સલમાન ખાનના શોમાં થઈ વિદેશી સ્પર્ધકની એન્ટ્રી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજથી બિગ બોસ ૧૭ની શરૂઆત થઈ ગઈ છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણા જાણીતી તહેરાઓ જાેવા મળી રહ્યા છે. તેમાંથી એક છે વિદેશી સ્પર્ધક નાવીદ સોલ. આ સિઝનમાં નાવીદ સોલ વિદેશી ફ્લેવર ઉમેરતો જાેવા મળશે. શોમાં પ્રવેશતાની સાથે જ નાવીદે પોતાનું ચાર્મ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે આવતાની સાથે ખૂબ જ એન્ટટેનિંગ લાગ્યો હતો. સલમાન ખાન પણ તેનાથી ઘણો પ્રભાવિત જાેવા મળ્યો હતો. પરંતુ આખરે નાવીદ સોલ કોણ છે? બિગ બોસ ૧૭માં આવેલા ૨૯ વર્ષીય નાવીદ સોલે લંડનનો રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ પણ લંડનમાંથી જ પૂરો કર્યો છે. નાવીદે લંડનની કિંગ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે.

    નાવીદ પોતાને બાયો-સેક્સ્યુઅલ કહે છે. તમને જણાવી દઈએ કે તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. જેમાં રિચ કિડ્‌સ ગો સ્કિન્ટ, બીબીસીનું ઈટીંગ વિથ માય એક્સ સીઝન ૨, આઈટીવી રીન્ડર સીઝન ૭ સામેલ છે. શો કરવા સિવાય નાવીદ સોલે લંડનમાં પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેણે લંડનમાં ઘણી ફાર્મસીઓ ખોલી છે. નાવીદ તેના બંને વ્યવસાયને સારી રીતે સંભાળે છે. નાવીદ સોલે પોતાની એક ટ્‌વીટને લઈને ઘણો વિવાદમાં રહ્યો હતો. વાસ્તવમાં તે કોવિડ દરમિયાન તે લોકોમાં હતો. જેઓ કોરોના રસીની વિરુદ્ધ હતા. નાવીદ સોલે ઓગસ્ટ ૨૦૨૧માં ટિ્‌વટ કર્યું હતું કે તે ‘રસીની વિરુદ્ધ’ છે. નાવીદે આ અંગે અનેક ટિ્‌વટ પણ કર્યા હતા. જેમાં તેણે કોવિડ-૧૯ રસી અંગે ઘણી ભ્રામક માહિતી ફેલાવી હતી. તેમની આ ટિ્‌વટને લઈને ઘણો વિવાદ થયો હતો. જાેકે, થોડા સમય બાદ આ ટિ્‌વટ્‌સ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.