Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગની ઘટના રાજસ્થાનમાં માલગાડી પાટાથી ઊતરી જતા રેલ સેવા પ્રભાવિત
    India

    રાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગની ઘટના રાજસ્થાનમાં માલગાડી પાટાથી ઊતરી જતા રેલ સેવા પ્રભાવિત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગ પર આજે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત હિરનોડાથી જાેબનેર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો.

    ઘટના સવારે ૫ વાગ્યા આસપાસ બની હતી. અહેવાલ અનુસાર, માલગાડીના ૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. આ અકસ્માત અસલપુર-જાેબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો. રેલ ટ્રાફિકને ફરીથી સરળ બનાવવા માટે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બીજી તરફ માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી રેલ સેવાઓ પ્રભાવિત થઇ છે.

    આ અકસ્માતથી કોઈ જાનહાનિ થઇ નથી. મોટી દુર્ધટના ટળી છે. આ અકસ્માતના કારણે ઘણી ટ્રેન સેવાને અસર થઇ જેમાં ટ્રેન નંબર ૧૯૭૩૫, જયપુર-મારવાડ, ટ્રેન નંબર ૧૯૭૩૬, મારવાડ-જયપુર, ૨૨૯૭૭, જયપુર-જાેધપુર, ૨૨૯૭૮, જાેધપુર-જયપુર,ટ્રેન નંબર ૦૯૬૦૫, અજમેર-જયપુર, ૧૯૭૧૯, જયપુર-સુરતગઢ, ટ્રેન નંબર ૦૯૬૦૬, જયપુર-અજમેર રદ કરવામાં આવી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.