Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મેડિકલ કારણોનો હવાલો આપી જામીન માટે અપીલ કરી હતી મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકના જામીન ફગાવાયા
    India

    મેડિકલ કારણોનો હવાલો આપી જામીન માટે અપીલ કરી હતી મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકના જામીન ફગાવાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોમ્બે હાઈકોર્ટે એનસીપી નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.મલિકે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન માંગ્યા હતા અને તેમની અરજી આગળના આદેશો માટે સુરક્ષિત રાખવામાં આવી હતી.

    એનસીપી નેતાની ગત વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.વિશેષ અદાલતે અગાઉ મલિકને એવું કહીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો કે, તેઓ તેમના પરિવારની માલિકીની કંપની દ્વારા ગુનાહિત સંપત્તિ પર સતત કબ્જાે કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.