Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો મામલો
    India

    પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો મામલો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

    પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખ લઘુમતીમાં છે. અહીં અનેકવાર તેમને પ્રતાડિત કરાય છે.
    અહેવાલ અનુસાર પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં હોળી સમારોહને એમ કહેતા પ્રતિબંધ મૂકાયો હતો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દેશના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંપૂર્ણપણે અલગ છે. આયોગે હોળીને દેશની ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવ્યો છે. નોટિફિકેશનમાં આયોગે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોનું પાલન કરવા માટે વિદ્યાર્થીઓને આ તહેવારની ઉજવણી ન કરવા કહેવાયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.