Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પહેલી જુલાઈથી સામાન્ય લોકોને અસર કરતા કેટલાક નિયમો બદલાશે ગેસની કિંમતોમાં ફેરફાર થશે, વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર ૨૦ ટકા ટીડીએસ
    India

    પહેલી જુલાઈથી સામાન્ય લોકોને અસર કરતા કેટલાક નિયમો બદલાશે ગેસની કિંમતોમાં ફેરફાર થશે, વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર ૨૦ ટકા ટીડીએસ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવે જૂન મહિનો પુરો થવા આવ્યો છે અને જૂલાઈ મહિનાની શરુઆતથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આવામાં દરેક વખતની જેમ આ વખતે પણ કેટલાક નિયમોમાં ફેરફાર આવી રહ્યો છે. જેમાં રસોઈગેસ, કોમર્શિયલ ગેસ, સીએનજી- પીએનજી સહિત કેટલીક ચીજાેના નવા ભાવ અને નિયમોમાં ફેરફાર થવાનો છે. જુલાઈ મહિનાથી આ ફેરફારના કારણે સામાન્ય જનતા પર તેનો બોજ પડશે.
    દેશની સરકારી તેલ કંપનીઓની દર મહિને એલપીજી ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે અથવા તેમા સુધારો કરવામાં આવે છે. આ વખતે પણ ૧ તારીખે એલપીજી ગેસની કિંમતમા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. મે અને એપ્રિલ દરમ્યાન ૧૯ કિલોનો કોમર્શિયલ વપરાશવાળા ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવી હતી, પરંતુ ૧૪ કિલોવાળા ગેસ સિલેન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જેના કારણે આ વખતે તેમા સંભાવના લાગી રહી છે કે રસોઈ ગેસની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ટીડીએસ લાગુ કરવામાં આવનારો છે, જે ૧ જૂલાઈ ૨૦૨૩થી લાગુ થઈ જશે. જેના કારણે ૭ લાખથી વધારેના ખર્ચ પર ૨૦ ટકા ટીડીએસ ચાર્જ વસુલ કરવામાં આવશે. પરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે આ ચાર્જને ઘટાડીને ૫ ટકા સુધી કરવામાં આવશે. તો દેશમાં શૈક્ષણિક હેતુ માટેની લોન પર આ ચાર્જ ઘટાડીને ૦.૫ ટકા રહી જશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.