Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પરેશ રાવલે ઇન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો હતો ફિલ્મ ર્ંસ્ય્ ૨ની સ્ટોરી મને પસંદ ન આવી ઃ પરેશ રાવલ
    Entertainment

    પરેશ રાવલે ઇન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો હતો ફિલ્મ ર્ંસ્ય્ ૨ની સ્ટોરી મને પસંદ ન આવી ઃ પરેશ રાવલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી જાેવા મળશે. જ્યારે ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ જાેવા મળ્યા હતા. હવે બધાને પ્રશ્ન એ થાય છે કે, પરેશ રાવલે ફિલ્મના બીજા ભાગમાં કેમ કામ ના કર્યું. તો તેનો જવાબ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી ચારે તરફ તેની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે. જાેકે, આ પહેલા આ ફિલ્મનો લૂક જાહેર થયો હતો ને હવે ટીઝર થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી જાેવા મળશે.

    જાેકે, ટીઝરમાં લોકોએ પરેશ રાવલને ઘણા મિસ કર્યા હતા. જાેકે, આ ફિલ્મ ન કરવા પાછળ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી મને પસંદ ન આવી. તેમ જ આ રોલથી મને સંતોષ નહતો. એટલે જ મેં આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એક્ટર પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ ફિલ્મની સિક્વલ બનાવવા માગે છે તો તે લગે રહો મુન્નાભાઈ જેવી હોવી જાેઈએ. આ રીતે તેમણે જણાવી દીધું હતું કે, તેઓ કેવા પ્રકારની સિક્વલ કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે અક્ષય કુમાર તો ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં જ જાેવા મળશે. ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025

    Kapil sharma show : સલમાન ખાનનો જબરજસ્ત એન્ટ્રી અને મજેદાર ખુલાસા

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.