Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભારતમાં મોટી સફળતા ભારતમાં ૪૦.૮૭ લાખ સીમ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ
    India

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભારતમાં મોટી સફળતા ભારતમાં ૪૦.૮૭ લાખ સીમ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં આખી દુનિયામાં એઆઈટેકનીક વિશે ચર્ચાઓ થઈ રહી છે. એઆઈટેકનીકની ચર્ચા ભારત જ નહી પરંતુ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં એઆઈએ મોટી એચીવમેન્ટ મેળવી છે.
    એક કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા રિપોર્ટ આવ્યો છે જેમાં મંત્રાલયના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી ભારતમાં મૌજુદ ૮૭. ૮૫ કરોડ મોબાઈલ કનેક્શનને એનાલાઈઝ કરવામાં આવ્યા છે. જેમાથી ૪૦.૮૭ લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.,

    ભારતમાં કુલ ૧૩૧ કરોડ સબ્સક્રાઈબર છે જે ૨૨ લાઈસેંસ સર્કલમાં મૌજુદ છે. અત્યારે ફેસ-૧નું એનાલાઈજ કરવામાં આવ્યું છે. જેમા ૮૭.૮૫ કરોડ કનેક્શનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
    એક માહિતી પ્રમાણે રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આમા એએસટીઆરએડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    આ સાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૩૮ લાખ નંબર બંધ થઈ ગયા છે. એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજેંસ એડ ફેશિયલ રિકોગ્રાઈજેશન સિસ્ટમ છે.

    જે ટેલિકોમ સિમ સબ્સક્રાઈબર માટે ઉપયોગ કરવામાં આવે છે. એઆઈસ્ટડીના પહેલા ફેસની સર્વિસમાં ખ્યાલ આવી શકે છે કે આ સિમ વેચવા માટે ૪૪,૫૮૨ સેલ્સ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરની સિમ વેચતા હતા. સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના ૪૪,૫૮૨ પોઈન્ટને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. અને અત્યારે સમગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧એફઆઈઆરદાખલ કરવામાં આવી છે. સ્ટડીમાં જમ્મુ તથા કાશ્મીરમાં ૧.૨૦ કરોડ મોબાઈલ કનેક્શનનું એનાલાઈઝ કરવામાં આવ્યું . અહી ૧૫૧૯૪ કનેક્શન ખોટા ડોક્યુમેન્ટ પર લેવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.