Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૪ જુલાઈથી બિશ્નોઈ શ્રાવણના ઉપવાસ પર હતો ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઈની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
    India

    ૪ જુલાઈથી બિશ્નોઈ શ્રાવણના ઉપવાસ પર હતો ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઈની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સોમવારે મોડી રાત્રે ભટિંડા જેલથી ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બિશ્નોઈના પેટમાં ઈન્ફેક્શનની વાત સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈના વકીલોએ દાવો કર્યો છે કે, બિશ્નોઈને તાવ પણ છે.વકીલોના જણાવ્યા પ્રમાણે ૪ જુલાઈથી બિશ્નોઈ સાવન ઉપવાસ પર હતો. આ દરમિયાન જાેઈન્ડિન્સની ફરિયાદ થઈ જેનાથી તેની તબિયત લથડી છે. ગેંગસ્ટરને જેલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.

    મળતી માહિતી મુજબ હવે તે સ્પેશિયલ વોર્ડમાં ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ છે.ગેંગસ્ટરના વકીલોએ દાવો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઈને છેલ્લા કેટલાક દિવસોથી સતત તાવ હતો. દવા લીધા બાદ પણ કોઈ અસર ન થઈ. આ દરમિયાન તેને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ થઈ. ગેંગસ્ટરના વકીલોની વાત માનીએ તો તેને કમળો પણ થયો છે. તબિયત બગડતા તેમને ફરીદકોટ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેલથી હોસ્પિટલ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rahul gandhi: નવી દિલ્હીમાં પરીક્ષા કૌભાંડ વિરોધી વિરોધ પ્રદર્શન અને મેટ્રો સ્ટેશન બંધ: રાહુલ ગાંધીના પ્રહાર

      July 25, 2026

      Rahul Gandhi: દિલ્હીમાં સીજીપી વિરોધ પ્રદર્શન પર રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

      July 24, 2026

      CJP Protest: સોનમ વાંગચુકનું અનશન સમાપ્ત, પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તીવ્ર

      July 24, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.