Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટની ઘટના વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
    India

    પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટની ઘટના વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 5, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
    પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી.

    પટણા એરપોર્ટના ડિરેક્ટરે આ ઘટનાની પુષ્ટી કરી છે. વિમાનમાં સવાર તમામ ૧૮૦ યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી અપાઈ છે. જાેકે વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવતા જ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

    એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૨૪૩૩એ ઉડાન ભર્યાના ૩ જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની માહિતી આપી હતી. ત્યાર બાદ વિમાનને સવારે ૯ઃ૧૧ વાગ્યે પટણા એરપોર્ટ પર જ તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. એરપોર્ટ પર હાલ તમામ વિમાનોનું સામાન્ય રીતે જ ઓપરેશન ચાલુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.