Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદના આ ગામડાઓને કરાયા એલર્ટ પાણીની આવકને કારણે વાસણા બેરેજના નવ દરવાજા ખોલાયા
    Gujarat

    અમદાવાદના આ ગામડાઓને કરાયા એલર્ટ પાણીની આવકને કારણે વાસણા બેરેજના નવ દરવાજા ખોલાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદની આગાહી દરમિયાન અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. અહીં વાસણા બેરેજના ૯ દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

    આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતભરમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ છૂટછવાયો સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે.

    વરસાદના પગલે પાણીની સતત આવકના કારણે વાસણા બેરેજના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ૨૫ હજાર ૨૬૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના ૯ દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નાની કલોલી, મોટી કલોલી, રઢુ ગામ સહિત રસિકપુરા,પથાપુરા,નાયકા અને નવાગામ, ચલીન્દ્રા સહિતના અનેક ગામ એલર્ટ કરવામાં આવ્યાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.