IPL 2024: Hardik Pandya : IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિકને તેમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ કેપ્ટન બન્યા બાદ ખેલાડીનું ટેન્શન ઓછું નથી થઈ રહ્યું. સૌથી પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે. તે આઈપીએલમાં ક્યારે પરત ફરશે તે જાણી શકાયું નથી. હવે હાર્દિક પંડ્યાની સાથે અન્ય એક ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારવાનું કામ કર્યું છે. જેના કારણે એમઆઈની પ્લેઈંગ ઈલેવન પણ મુશ્કેલીમાં છે. હાર્દિક પંડ્યા કઈ સેના સાથે મેદાનમાં ઉતરશે તે અંગે સતત સસ્પેન્સ છે. અહીં વાંચો શું છે હાર્દિક માટે નવો માથાનો દુખાવો.

Share.
Exit mobile version