Technology nwes : ઓટો ડેસ્ક. પોર્શે ભારતીય બજારમાં Macan EV લોન્ચ કરી છે. કંપનીએ તેને મેકન 4 અને મેકન ટર્બો એમ બે વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. પોર્શે ભારતમાં માત્ર Macan Turboનું વેચાણ કરશે, જેની કિંમત રૂ. 1.65 કરોડ એક્સ-શોરૂમ છે. Porsche Macan Turbo EVનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડિલિવરી વર્ષના બીજા ભાગમાં શરૂ થશે.
પાવરટ્રેન.
આંતરિક.
આ ઈલેક્ટ્રિક કારની ડિઝાઈન Cayenne જેવી જ છે. તેમાં ત્રણ સ્ક્રીન છે, જેમાં 12.6-ઇંચનું રોટેટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.9-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિવાય પેસેન્જર માટે વૈકલ્પિક 10.9 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે.