Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઈને ગાઈડલાઈન ધો.૧૨માં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ ૬૬ ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ
    India

    સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઈને ગાઈડલાઈન ધો.૧૨માં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ ૬૬ ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષા મામલે મહત્વની અપડેટ સામે આવી છે. ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ ૬૬ ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આંકડાશાસ્ત્રના પેપરમાં ૪૭ પ્રશ્નોમાંથી ૧૬ પ્રશ્નો રદ કરાયા છે. કુલ ૩૧ પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને જેના ૬૬ ગુણ થાય છે. આ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા ૧૩ જુલાઈએ લેવાઈ હતી જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ સવાલ પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી.

    આ સમગ્ર મામલે ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં પ્રશ્નપત્રના વિભાગ છ માંથી ૨, ૮, ૯, ૧૦ નંબરના પ્રશ્ન રદ કરાયા જ્યારે વિભાગ મ્ માંથી ૧૨, ૧૯ અને ૨૦ નંબરના પ્રશ્નો રદ કરાયા છે. વિભાગ ઝ્ર માંથી ૨૨, ૩૧ અને ૩૨ નંબરનો પ્રશ્ન રદ કરાયા છે જ્યારે વિભાગ ડ્ઢમાં ૩૪, ૩૫, ૩૭, ૪૦ નંબરનો પ્રશ્ન રદ કરાયા છે તેમજ વિભાગ ઈમાંથી ૪૩ અને વિભાગ હ્લ માંથી ૪૭ નંબરનો પ્રશ્ન રદ કરાયો છે.
    અત્રે ઉલ્લેખનીય વાત છે કે, આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો હશે તો પણ તેના ગુણભાર આપવામાં આવશે નહી તેવો બોર્ડ દ્વારા જણાવાયું છે. ૧૦૦ પ્રશ્નોમાંથી ૬૬ ગુણનો મૂલ્યાકન કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.