Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»162kg વજનના કારણે ડોક્ટરે કહી દીધું તારી પાસે હવે વધારે સમય નથી, યુવકે માત્ર ૧૮ મહિનામાં ઘટાડ્યું ૯૦ાખ્ત
    India

    162kg વજનના કારણે ડોક્ટરે કહી દીધું તારી પાસે હવે વધારે સમય નથી, યુવકે માત્ર ૧૮ મહિનામાં ઘટાડ્યું ૯૦ાખ્ત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મેદસ્વિતાથી સુંદરતા ઘટે છે એટલું જ નહીં, તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. તેનું એક ઉદાહરણ છે ૨૯ વર્ષીય અમન ખાન જેનું વજન આટલી નાની ઉંમરે ૧૬૨ કિલો પર પહોંચી ગયું હતું. એક દિવસ તે કામ કરતા કરતા હાંફી ગયો અને બેહોશ થઇ ગયો. જ્યારે આંખો ખોલી તો અમન હોસ્પિટલના બેડ પર હતો, જ્યાં ડોક્ટર્સે જણાવ્યું કે, મેદસ્વિતાના કારણે તે ટાઇપ-૨ ડાયાબિટીસ, સ્લીપ એપનિયા, હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓથી પીડિત છે. ડોક્ટરે તેને ચેતવણી પણ આપી કે, અમને તેની લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે, નહીં તો તેની પાસે જીવન માટે વધારે સમય નહીં બચે. આ સાંભળીને અમન અને તેના પરિવારજનોની આંખોમાં ડર જાેવા મળ્યો, તે સમયથી અમને ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ અને તેની વેઇટ લોસ જર્ની શરૂ થઇ.

    અમન બેલેન્સ્ડ ડાયટ, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી અને ઉંઘનું પુરતું ધ્યાન રાખે છે. તેણે આલ્કોહોલનું સેવન ઘટાડ્યું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખીને હેલ્ધી હેબિટ્‌સમાં વધારો કર્યો. અમને હેલ્થ એન્ડ ફિટનેસ પ્રત્યે પુરતું ધ્યાન આપ્યું. તેણે કહ્યું કે, વજન ઘટાડવું ધૈર્યનું કામ છે, મારી વેઇટ લોસ જર્ની માત્ર વજન ઘટાડવા વિશે નથી પરંતુ હું એ પણ શીખ્યો કે, તેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે, કોન્ફિડન્સમાં વધારો થાય છે. આ જર્નીએ મને એક હોટલ વ્યવસાયી અને વેઇટ લોસ એક્સપર્ટ બનાવી દીધો. આજે હું ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકો સાથે જાેડાયેલો છું અને તેઓની વેઇટ લોસ જર્નીમાં મદદ કરું છું

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.