Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Changing Food Habits in India: મીઠાશનો વધતો ક્રેઝ: ભારતીયો હવે ચોકલેટ પર ઉડાવે છે વધુ રૂપિયા
    Business

    Changing Food Habits in India: મીઠાશનો વધતો ક્રેઝ: ભારતીયો હવે ચોકલેટ પર ઉડાવે છે વધુ રૂપિયા

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 17, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Changing Food Habits in India
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Changing Food Habits in India: ભારત શાકભાજી અને તેલ કરતાં ચોકલેટ પર વધુ ખર્ચ કરી રહ્યું છે; આ રહ્યો તેનો પુરાવો

    Changing Food Habits in India: દેશના લોકોએ 2023-24ના વર્ષમાં શાકભાજી અને તેલની ચરબી કરતાં ખાંડ, જામ અને ચોકલેટ પર વધુ ખર્ચ કર્યો છે. દેશનો સામાન્ય માણસ શેના પર કેટલો ખર્ચ કરી રહ્યો છે. આ અંગે CMIEનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

    Changing Food Habits in India: દેશના લોકોએ 2023-24ના વર્ષમાં શાકભાજી કરતાં ચોકલેટ, તેલની ચરબી પર વધુ ખર્ચ કર્યો છે. હા. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આંકડા એકદમ ચોંકાવનારા છે. CMIEના રિપોર્ટ મુજબ, 2023-24ના વર્ષમાં દેશના સામાન્ય લોકોએ શેના પર વધુ ખર્ચ કર્યો, લોકો શાકભાજી અને તેલ કરતાં ખાંડ, જામ અને ચોકલેટ પર વધુ ખર્ચ કરી રહ્યા છે.

    અહેવાલ મુજબ, વર્ષ 2023-24માં દેશમાં લોકોને જ્યાં તેલ અને ચરબી પર ₹2.45 લાખ કરોડ અને શાકભાજી પર ₹5.95 લાખ કરોડ ખર્ચ્યા છે, ત્યાંજ બીજી બાજુ લોકોએ ખાંડ, જેમ અને ચોકલેટ ખરીદવામાં ₹6.60 લાખ કરોડ ખર્ચી નાખ્યા છે.

    Changing Food Habits in India

    ચોકલેટની ખરીદીમાં ગયા વર્ષે, એટલે કે 2022-23ની તુલનાએ વધારો થયો છે. જ્યાં 2022-23માં આ આંકડો ₹5.51 લાખ કરોડ હતો, ત્યાં હવે 2024માં ખાંડ, જેમ અને ચોકલેટ પર ખર્ચ 19.67 ટકા વધીને ₹6.60 લાખ કરોડ થયો છે.

    આવકની તુલનામાં શરાબ પર વધુ ખર્ચ

    CMIEની તાજેતરની રિપોર્ટ મુજબ, વર્ષ 2023-24માં દેશવાસીઓએ કપડાંની તુલનામાં શરાબ પર વધુ ખર્ચ કર્યો છે. આંકડાઓ મુજબ, આ સમયગાળામાં કપડાં પર ખર્ચ 7.29 લાખ કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષ (2022-23)ના 7.60 લાખ કરોડ રૂપિયાની તુલનામાં ઓછું છે. બીજી તરફ, શરાબ (એલ્કોહોલ ડ્રિંક્સ) પર ખર્ચ 26% વધીને 0.95 લાખ કરોડ રૂપિયાથી 1.20 લાખ કરોડ રૂપિયા થયો છે.

    રિપોર્ટ જણાવે છે કે લોકો વર્ષ 2023-24માં અનાજ, દાળ, દૂધ, અંડા, ચીઝ, ફળો અને શાકભાજી જેવા જરૂરી વસ્તુઓ પર ખર્ચ વધાર્યો છે. સાથે જ, ચોકલેટ, ખાંડ અને જામ જેવી વસ્તુઓ પર ખર્ચમાં 19.78% નો વધારો થયો છે. ઉપરાંત, સ્વાસ્થ્ય પર ખર્ચ 18.75% વધ્યો છે. કુલ ગ્રાહક ખર્ચ 9.72% વધીને 181.4 લાખ કરોડ રૂપિયાઓ સુધી પહોંચી ગયો છે.

    Changing Food Habits in India

    આખરે, કેટલાક આંકડા આશ્ચર્યજનક છે. તેલ અને ચરબી (ફેટ્સ) પર ખર્ચમાં 19.67% ની કમી આવી છે, જ્યારે વીમા પ્રીમિયમ પર ખર્ચ 3.39% ઘટી ગયો છે. ઇન્ટરનેટ અને સંચાર પર ખર્ચમાં 8% નો વધારો નોંધાયો છે, પરંતુ મનોરંજન પર ખર્ચ 1.38% ઘટ્યો છે.

    Changing Food Habits in India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Highest Earning CEO: સફળતા સુધીનો ક્રાંતિકારક સફર: એક સામાન્ય સુરક્ષા ગાર્ડથી અમેરિકામાં નોટ છાપનારા ઉદ્યોગપતિ સુધી

    June 16, 2025

    Sukanya Samriddhi Yojana: સરકારની સહાયથી દીકરીઓના ભવિષ્ય માટે ભેગા થશે કરોડોના ફંડ, જાણો કેવી રીતે મળશે લાભ

    June 16, 2025

    Gold Price: વિશ્વમાં રાજકીય અસથિરતાના કારણે સોનાના ભાવમાં ભારે ઉછાળો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.