લોહ પુરુષની પુણ્યતિથી નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરીને અભિવાદન કર્યું હતુ.
ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ” શસક્ત અને સમૃદ્ધ ભારતનો મજબુત પાયો નાખનારા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને કોટી કોટી વંદન. તેઓએ જે રસ્તો બતાવ્યો છે, તે આપણને હંમેશા દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રેરણારૂપ બની માર્ગદર્શન કરતો રહેશે. ”