Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વિમ્બલડન પુરૂષ ડબલ્સમાં ભારતીય ખેલાડીની આગેકૂચ રોહન બોપન્ના-એબ્ડેન વિમ્બલડન ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં
    India

    વિમ્બલડન પુરૂષ ડબલ્સમાં ભારતીય ખેલાડીની આગેકૂચ રોહન બોપન્ના-એબ્ડેન વિમ્બલડન ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતના સ્ટાર ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જાેડીએ ગઈકાલે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બોપન્ના-એબ્ડેનની જાેડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જાેડીને હરાવ્યા હતા.
    બોપન્ના અને એબ્ડેનની છઠ્ઠી ક્રમાંકિત જાેડીએ તેમની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેલ અને સ્ટેડલરની બિનક્રમાંકિત જાેડીને ૭-૫, ૪-૬, ૭-૬થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનનો મુકાબલો ડચ જાેડી ટેલોન ગ્રીક્સપૂઅર અને બાર્ટ સ્ટીવેન્સ સામે થશે. બીજા રાઉન્ડની અન્ય એક મેચમાં આ જાેડીએ બ્રાઝિલના માર્સેલો મેલો અને ઓસ્ટ્રેલિયાના જાેન પીયર્સની જાેડીને સીધા સેટમાં ૭-૫, ૬-૪થી હરાવ્યો હતો.
    આ પહેલા બોપન્ના અને એબ્ડેને સોમવારે જેકબ ફર્નલે અને જાેહાનસની બ્રિટિશ જાેડીને હરાવી હતી.

    બોપન્ના અને એબ્ડેન માત્ર એક કલાકમાં જ ૭-૫, ૬-૩થી જીત મેળવીને રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચ્યા હતા. બોપન્ના અને એબ્ડેનની જાેડીએ અગાઉની મેચમાં ધીમી શરૂઆત કરી હતી અને ૧-૩થી પાછળ રહી હતી. જાે કે ભારત-ઓસ્ટ્રેલિયન જાેડીએ સમયસર પોતાની લય શોધી કાઢી અને સ્કોર ૪-૪થી બરાબર કરી દીધો. બોપન્ના અને એબ્ડેને મેચને નિયંત્રિત કરી અને શાનદાર વિજય નોંધાવ્યો.ભારતીય ખેલાડી રોહન બોપન્નાની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે માસ્ટર્સ ૧૦૦૦ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું છે.બોપન્નાએ પેરિસ ચેમ્પિયનશિપ ૨૦૧૧માં તેના પાર્ટનર ઈસમ-ઉલ-હક કુરેશી સાથે ટાઈટલ જીત્યું હતું. આ પછી મહેશ ભૂપતિ સાથે વર્ષ ૨૦૧૨માં ખિતાબ જીત્યો હતો. તેણે વર્ષ ૨૦૧૫માં મેડ્રિડ ચેમ્પિયનશિપ જીતી હતી. બોપન્નાએ વર્ષ ૨૦૧૩માં ઈન્ડિયન વેલ્સ પણ જીતી હતી. આમાં પણ તેનો પાર્ટનર મેથ્યુ એબ્ડેન હતો.ો

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.