Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»મોટેભાગે ભારત-પાક.ની યુએનના મંચ પર ટક્કર થાય છે સ્વીડનમાં કુરાન સળગાવાના મુદ્દે ભારતે પાક.નું સમર્થન કર્યું
    WORLD

    મોટેભાગે ભારત-પાક.ની યુએનના મંચ પર ટક્કર થાય છે સ્વીડનમાં કુરાન સળગાવાના મુદ્દે ભારતે પાક.નું સમર્થન કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ હોય છે.જાેકે એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતે યુએનના મંચ પર પાકિસ્તાનના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે. યુરોપના દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્યની સામે પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત તેમજ ચીન સહિતના ઘણા દેશોએ આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ હતુ. ધાર્મિક નફરત ફેલાતી રોકવાના પ્રયાસોને ઘણા દેશોએ ટેકો આપ્યો હતો.

    આ પ્રસ્તાવ ૨૮ વિરુધ્ધ ૧૨ મતથી પસાર થયો હતો. સાત દેશો વોટિંગથી દુર રહ્યા હતા. પાકિસ્તાને મતદાન બાદ કહ્યુ હતુ કે, આ પ્રસ્તાવ લાવવા પાછળનો હેતુ કોઈની વાણી સ્વતંત્ર્તાના અધિકારને ઓછો કરવાનો નહોતો પણ ફરજ અને જવાબદારી વચ્ચે સંતુલન હોવુ જાેઈએ તેવુ આ પ્રસ્તાવ થકી અમારુ કહેવુ હતુ.
    અમેરિકાએ પણ આ પ્રસ્તાવ પર વોટિંગના એક દિવસ પહેલા સ્વીડનમાં બનેલી ઘટનાનો વિરોધ કરીને કહ્યુ હતુ કે, ધાર્મિક ગ્રંથનુ આ રીતે અપમાન નિંદાજનક છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    US-backed peace plan: યુક્રેને 20-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો, અમેરિકાના સહયોગથી રશિયાને યોજના મોકલી

    December 25, 2025

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.