• Latest
  • Trending
  • All
  • BUSINESS
  • POLITICS
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓ આજે પણ યથાર્થ  ૨૦૨૨માં ઉત્તર કોરિયાના તાનાશાહનું મોત થઈ શકે છે

નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓ આજે પણ યથાર્થ ૨૦૨૨માં ઉત્તર કોરિયાના તાનાશાહનું મોત થઈ શકે છે

December 30, 2021
હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે  કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

March 25, 2023

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

March 25, 2023
મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ   રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

March 25, 2023

Unique Study: The Reason Why Witty Singles Tend To Be Attractive (and Locations To Meet These)

March 25, 2023
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

March 24, 2023
દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી  દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

March 24, 2023
ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા  સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

March 24, 2023
ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું  ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

March 24, 2023

The reason why Attending Industry Conferences Is a Gamechanger for the Dating Company

March 24, 2023

The way the Economy affects Our Gender Lives

March 24, 2023
જેવા સાથે તેવાની ભારતે ફોર્મ્યુલા અપનાવી  ભારતે બ્રિટીશ હાઈકમિશન-કમિશનરની સુરક્ષામાં ઘટાડો કર્યો

જેવા સાથે તેવાની ભારતે ફોર્મ્યુલા અપનાવી ભારતે બ્રિટીશ હાઈકમિશન-કમિશનરની સુરક્ષામાં ઘટાડો કર્યો

March 23, 2023
ફટાકડાના ગોદામમાં આગનું કારણ જાણી શકાયું નથી  તમિલનાડુમાં ફટાકડાના ગોદામમાં આગથી આઠનાં મોત, ૧૩ ઘાયલ

ફટાકડાના ગોદામમાં આગનું કારણ જાણી શકાયું નથી તમિલનાડુમાં ફટાકડાના ગોદામમાં આગથી આઠનાં મોત, ૧૩ ઘાયલ

March 23, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Saturday, March 25, 2023
Shu Khabar
  • Home
  • BUSINESS
  • COVID-19
  • CRICKET
  • ENTERTAINMENT
    • DHOLLYWOOD
  • GUJARAT
  • HEALTH-FITNESS
  • INDIA
  • POLITICS
No Result
View All Result
Shu Khabar
No Result
View All Result
Home Display

નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓ આજે પણ યથાર્થ ૨૦૨૨માં ઉત્તર કોરિયાના તાનાશાહનું મોત થઈ શકે છે

by admin
December 30, 2021
in Display, World
0
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓ આજે પણ યથાર્થ  ૨૦૨૨માં ઉત્તર કોરિયાના તાનાશાહનું મોત થઈ શકે છે
492
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની ૪૬૫ વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ બુકની પહેલી એડિશન ૧૫૫૫માં આવી હતી. પુસ્તકમાં કુલ ૬૩૩૮ ભવિષ્યવાણીઓ છે જેમાંથી ૭૦ ટકા સાચી પડી છે. તેમની ભવિષ્યવાણીઓ કઈંક છંદમાં લખાયેલી છે, જેને ‘ક્વોટ્રેન’ કહે છે. નવું વર્ષ આવવાનું છે આવામાં વર્ષ ૨૦૨૨ માટે નોસ્ત્રાડેમસે શું કહેલું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
ફ્રેન્ચ ફિલોસોફર નોસ્ત્રાડેમસે ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે દુનિયા ક્યારે, ક્યા અને કેવી નાટકીય રીતે ખતમ થઈ જશે. તેમની અનેક ભવિષ્યવાણીઓ જેમ કે હિટલરની તાકાતમાં વધારો, ફ્રેન્ચ ક્રાંતિ, દ્વિતિય વિશ્વયુદ્ધ, ૧૧ સપ્ટેમ્બરનો આતંકી હુમલો અને પરમાણુ બોમ્બના વિકાસની વાત એકદમ સાચી ઠરી. તેમણે કોરોના મહામારીની શરૂઆતની ભવિષ્યવાણી પણ કરી હતી. વાર્ષિક રાશિફળ મુજબ તેમની ૭૦ ટકાથી વધુ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ચૂકી છે. ફ્રાન્સના મહાન જ્યોતિષનું મોત ૨ જુલાઈ ૧૫૬૬માં થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓએ તેમના નામને હજુ જીવિત રાખ્યા છે. નોસ્ત્રાડેમસના ફોલોઅર્સ મુજબ તેમણે ૨૦૨૨ને એક ખરાબ વર્ષ બતાવ્યું છે. આ દરમિયાન દુનિયામાં શું થઈ શકે છે અને કેવી રીતે બચાવ કરી શકાય તે જાણીએ.
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓના અનુવાદક અને દુભાષિયાના જણાવ્યાં મુજબ નોસ્ત્રાડેમસે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનના મોતની ભવિષ્યવાણી કરી છે. સેન્ચુરિયા આઈવીના ૧૪માં ક્વોટ્રેનમાં તેમણે લખ્યું છે કે એક શક્તિશાળી વ્યક્તિના અચાનક મોતથી બદલાવ આવશે. તેનાથી રાજ્યમાં નવો ચહેરો ઉભરીને આવી શકે છે. નોસ્ત્રાડેમસની થીયરી પર ભરોસો કરનારાનું અનુમાન છે કે નાટકીય રીતે જે મોટા નેતાના વજન ઘટવા અને તેના સ્વાસ્થ્ય અંગે સતત અફવાઓનો દોર ચાલ્યો તે ઉત્તર કોરિયાના કિમ જાેંગ ઉન છે. આ વર્ષ ઓક્ટોબરમાં એક મિસાઈલ પ્રદર્શન બાદ તેઓ જાેવા મળ્યા થી. જે છેલ્લા ૭ વર્ષની સૌથી લાંબી ગેરહાજરી હતી. કિમની તસવીર ૧૫ નવેમ્બરે સામે આવી તો તેમાં તેમના સ્વાસ્થ્ય અંગે જે અટકળો ચાલુ હતી તેને બળ મળી ગયું.
નોસ્ત્રાડેમસે પોતાના એક ક્વોટ્રેનમાં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવવાની વાત પણ કરી છે. જે ભૂકંપ અને પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટેરોઈડ ઉકળવાનું શરૂ કરશે. આકાશમાં આ નજારો ગ્રેટ ફાયર જેવો જાેવા મળશે. માનવ જાતિને બચાવવા માટે અમેરિકી સૈનિકોને ઓછામાં ઓછું દિમાગી સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી નાખવામાં આવશે. આ માટે બ્રેઈન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરશે.
નોસ્ત્રાડેમસ આ સંકટ વિશે લખે છે કે લોહી અન ભૂખની મોટી આફત આવશે. અહીં સાતવાર સમુદ્ર તટ, ભૂખ અને બંદી બનાવવાની વાત લખાઈ છે.

તેનો અર્થ એ છે કે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માણસોની ભૂખ વધારશે. તેનાથી ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવાહ વધશે. લોકો સમુદ્રી રસ્તે બીજા દેશો તરફ રવાના થશે. જાણકારોનું માનવું છે કે અહીં સાતવાર સમુદ્ર તટોનો ઉલ્લેખ થવાનો અર્થ એ છે કે ૨૦૨૨માં વીતેલા વર્ષોની સરખામણીએ સામાન્યથી ૭ ગણા વધુ પ્રવાસી યુરોપના સમુદ્ર તટો પર પહોંચશે. આમ પણ ઈંગ્લિશ ચેનલમાં ૨૭ લોકોના મોત બાદ બ્રિટન, અને યુરોપમાં ગેરકાયદેસર અપ્રવાસન એક ગરમાગરમ રાજનીતિક ચર્ચાનો મુદ્દો પણ બનેલો છે.
૨૦૨૨ની ભવિષ્યવાણીઓમાં એકનો સંબંધ ફ્રાન્સની રાજધાની સાથે પણ છે. જે યુરોપમાં યુદ્ધ થવાનો સંકેત આપે છે. આ પેરેગ્રાફમાં નોસ્ત્રાડેમસે લખ્યું છે કે એક મહાન શહેરની ચારેબાજુ ખેતરો અને શહેરોમાં રહેનારા સૈનિક હશે. ફ્રેન્ચ અનુવાદકો અને તેના સમર્થકોએ જણાવ્યું કે તેમાં તેમણે ફ્રાન્સની રાજધાની પેરિસની ઘેરાબંધી થવા અને યુરોપમાં યુદ્ધના સંકેત આપ્યા છે. જેની સરખામણી વીતેલા ૧૦ વર્ષની ઘટનાઓ સાથે કરીએ તો આ જ વર્ષે હાલમાં જ ફ્રાન્સની રાજધાનીમાં કોવિડ પ્રતિબંધોને લઈને થયેલા તોફાનો વચ્ચે અરાજક દ્રશ્યો અને ઘટનાઓ જાેવા મળી. વર્ષ ૨૦૧૫માં પેરિસમાં થયેલા ૈંજીૈંજી ના હુમલામાં ૧૩૦ લોકોના મોત થયા હતા. આ દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સ પર સૌથી ઘાતક હુમલો હતો.
કહેવાય છે કે નોસ્ત્રાડેમસની સેન્ચ્યુરિયા ૩ના ત્રીજા ક્વાટ્રેનમાં ૨૦૨૨માં જાપાનમાં એક મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરાઈ છે. તેમણે લખ્યું છે કે ચરમ સંકટ તરફ/ એશિયાનો એક દેશ હશે. તેની ઊંડાઈ પ્રમાણે તેને ભૂકંપ કહેવામાં આવશે. આ વર્ષ ૭ ઓક્ટોબરે જાપાનમાં ૫.૯ની તીવ્રતાવાળા ભૂકંપે ગ્રેટર કાંટો વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. તેણે ભવિષ્યમાં ભૂકંપથી મોટી તબાહી સર્જાવવાના સંકેત આપ્યા હતા. આ ભૂકંપ ૧૧ માર્ચ ૨૦૧૧ના રોજ તોહોકૂ વિસ્તારને તબાહ અને બરબાર કરનારા ભૂકંપના આંચકા જેવો હતો. જેણે જાપાનની રાજધાની માટે પણ શુભ સંકેત નહતા આપ્યા.
નોસ્ત્રાડેમસે સેંકડો વર્ષ પહેલા યુરોપીના દેશોના સંગઠન એટલે કે ઈેં ના બનવાની ભવિષ્યવાણી કરી હતી. ૨૦૨૨ વિશે વાત કરીએ તો ફ્રાન્સના આ જ્યોતિષીએ યુરોપિયન યુનિયનના પતનની ભવિષ્યવાણી કરી છે જે વર્ષ ૨૦૧૬માં બ્રિટન દ્વારા બ્રેક્ઝિટ અંગે થયેલા પહેલા મતદાન બાદથી સતત મુસીબતોમાં ઘેરાઈ રહ્યું છે. બ્રિટન પોતે પણ તેના મારથી બાકાત નથી. ૨૦૨૧માં સમગ્ર ઈંગ્લેન્ડમાં ડ્રાઈવરોની કમીના કારણે આ બ્રેક્ઝિટ હતી જેના પગલે લોકો ખાવા પીવાની વસ્તુઓ અને પાણીની એક બોટલ સુદ્ધા માટે તરસી ગયા હતા. નોસ્ત્રાડેમસના જણાવ્યાં મુજબ એવો દાવો કરાયો છે કે બ્રેક્ઝિટ ફક્ત શરૂઆત હતી અને ૨૦૨૨માં સમગ્ર યુરોપીયન યુનિયનનું પતન થવાનું નક્કી છે.

Download Nulled WordPress Themes
Download WordPress Themes
Download Nulled WordPress Themes
Download Nulled WordPress Themes
udemy course download free
download micromax firmware
Download Nulled WordPress Themes
udemy course download free
Share197Tweet123Share49
admin

admin

INDIA

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે. આ અંગે શુક્રવારે બપોરે લોકસભા સચિવાલય તરફથી નોટિફિકેશન પણ ...

March 25, 2023
Uncategorized

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

The Quick type: After using complement in the early days of online dating sites, David Evans rapidly recognized it absolutely ...

March 25, 2023
INDIA

મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના ર્નિણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ...

March 25, 2023
Uncategorized

Unique Study: The Reason Why Witty Singles Tend To Be Attractive (and Locations To Meet These)

2020 has become per year of serious topics that quality significant thought and alter. Yet there is certainly however a ...

March 25, 2023
INDIA

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને સલાહ આપી હતી કે તે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહારની ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી પર ...

March 24, 2023

Latest News

  • હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું
  • David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy
  • મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે
  • Unique Study: The Reason Why Witty Singles Tend To Be Attractive (and Locations To Meet These)
  • ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ
Shu Khabar

Copyright © 2020 Shu Khabar.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • Entertainment

Copyright © 2020 Shu Khabar.