પ્રણિતા, જે ફિલ્મોથી દૂર અને સોશિયલ મિડીયાનો યુઝ કરતી નથી, તેમ છતા ઇન્ટરનેટ પર વધારે સર્ફિગ કરતી છે અને ફોટો શેરિંગ સાઇટ પર એની ખૂબસુરતી લોકોને બતાવતી હોય છે. લેટેસ્ટ તસવીરો જાેઇને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઇ નવી હિરોઇન આવી હોય અને પોતે ફિલ્મોમાં પગ મુક્યો. જાે કે આ તસવીરો જાેઇને તમે પણ છક થઇ જશો. તમે તસવીરોમાં જાેઇ શકો છો કે હિરોઇનની કોઇ ઉંમર દેખાતી નથી. મોર્ડન ડ્રેસમાં પોઝ આપતી જાેવા મળી રહેલી પ્રણિતાને લાખો લાઇક્સ મળી રહી છે. આ ડ્રેસમાં પ્રણિતા ખૂબ સુંદર લાગી રહી છે. ફેન્સ આ ક્યૂટ તસવીરો જાેઇને પોતાની નજર હટાવી શકતા નથી. આ ક્યૂટ તસવીરો તમે પણ એક વાર જાેશો તો વારંવાર જાેવાનું મન થાય એવી છે. મોર્ડન ડ્રેસમાં પોઝ આપી રહેલી પ્રણિતાના ચારે બાજુ લોકો વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં કોલેજ ગર્લ જેવી લાગી રહી છે. આ તસવીરો જાેઇને તમને પણ નહીં લાગે કે પ્રણિતા મોમ બની ગઇ છે. મોમ બન્યા પછીનું પ્રણિતાનું ફિગર પ્રોપર શેપમાં છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. દીકરીને ખોળામાં લઇને ફિટનેસ ફ્રિક પ્રણિતાની નવી તસવીરો જાેઇને લોકો ક્રેઝી બની રહ્યા છે. એમને આશ્વર્ય થાય છે કે માતા બન્યા પછી આટલી ખૂબસુરતી કેવી રીતે હોઇ શકે. અભિનેત્રી એના એટ્રેક્ટિવ લુકને લઇને લોકોનું દિલ જીતી રહી છે. તસવીરો પર અભિનેત્રીના ફુલ ટુ વખાણ લોકો કરી રહ્યા છે. આ તસવીરોમાં કોલેજ ગર્લ જેવી લાગતી પ્રણિતાને દીકરી છે. મોટાભાગના લોકોને લગ્ન પછી જ્યારે સંતાન થાય એ પછી વજન વધવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ આ અભિનેત્રીએ પોતાની ખૂબસુરતી આજે પણ જાળવી રાખી છે. હાલમાં પ્રણિતા ફિટનેસ પર ફોકસ કરી રહી છે. પ્રણીતા ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. એક સમય એવો હતો જેમાં લોકો એના વખાણ કરતા હતા. પ્રણીતાના લગ્ન બેગલોરના બિઝનેસમેન નિતિન રાજૂ સાથે થયા છે. થોડા સમયે પહેલા પોતાના પતિને પગે લાગવાની બાબતને લઇને ટ્રોલ થઇ હતી.