• Latest
  • Trending
  • All
  • BUSINESS
  • POLITICS
ભારતમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિઃ મુંબઈમાં તો લોડકડાઉન લગાવવું પડે તેવી હાલત…

કોરોના વાયરસ માટે ખુબ જ ઉપયોગી,

March 25, 2021

Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy

March 27, 2023

18 Größte Pick-Up-Lines aller Zeiten – (kitschig, schmutzig, lustig, süß & leidenschaftlich)

March 26, 2023

First Dates make me personally Nervous…exactly what can i really do?

March 26, 2023

Chat Avenue Assessment 2021

March 25, 2023
હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે  કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

March 25, 2023

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

March 25, 2023
મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ   રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે

March 25, 2023

Unique Study: The Reason Why Witty Singles Tend To Be Attractive (and Locations To Meet These)

March 25, 2023
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ

March 24, 2023
દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી  દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા

March 24, 2023
ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા  સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

March 24, 2023
ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું  ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

March 24, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Monday, March 27, 2023
Shu Khabar
  • Home
  • BUSINESS
  • COVID-19
  • CRICKET
  • ENTERTAINMENT
    • DHOLLYWOOD
  • GUJARAT
  • HEALTH-FITNESS
  • INDIA
  • POLITICS
No Result
View All Result
Shu Khabar
No Result
View All Result
Home HEALTH-FITNESS

કોરોના વાયરસ માટે ખુબ જ ઉપયોગી,

by admin
March 25, 2021
in HEALTH-FITNESS, INDIA
0
ભારતમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિઃ મુંબઈમાં તો લોડકડાઉન લગાવવું પડે તેવી હાલત…
495
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

વેલ કોર્નેલ મેડિસિનના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમ દ્વારા ન્યૂ યોર્કમાં બાળકો પર સંશોધન કરવામાં આવ્યું છે

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર ૧૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે. બાળકોમાં કિશોરો તથા પુખ્તવયની સરખામણીમાં એન્ટીબોડીનું સ્તર અધિક રહે છે, જે રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધારે છે. એક ન્યુઝપેપર અનુસાર બાળકોને પુખ્તવયના લોકોની તુલનામાં કોવિડ-૧૯ની શા માટે ઓછી અસર થાય છે. આ વિષય અંગે હજુ પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેની પાછળ અનેક કારણો માનવામાં આવી રહ્યા છે. વેલ કોર્નેલ મેડિસિનના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમ દ્વારા ન્યુયોર્કમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એપ્રિલ અને ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન ૩૨ હજાર લોકોમાં એન્ટીબોડીની તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧,૨૦૦ બાળકોમાં ૧૭ ટકા અને ૩૦,૦૦૦ વયસ્કોમાં ૧૯ ટકા જૂનું ઈંફેક્શન જાેવા મળ્યું હતું. તેમજ ૮૫ બાળકો અને ૩,૬૪૮ વયસ્ક જેઓ કોરોના પોઝિટિવ હતા તેમના પર પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાગ્રસ્ત લોકોમાં ઈમ્યુનોગ્લોબલિન એસ એન્ટીબોડીની તપાસ કરાઈ હતી. ૧થી ૧૦ વર્ષના ૩૨ બાળકોમાં ૧૯થી ૨૪ વર્ષના ૧૨૭ યુવાઓ કરતા અધિક આઈજીજે સ્તર જાેવા મળ્યું છે. ત્યાર બાદ ૧થી ૨૬ વર્ષના કોરોના પોઝિટીવ પેશન્ટ પર રિસર્ચ કરાયું હતું, જેમાં ૧થી ૧૦ વર્ષના બાળકોમાં ૧૧થી ૧૮ વર્ષના કિશોરો કરતા બમણું આઈજીજે એન્ટીબોડી સ્તર જાેવા મળ્યું છે. રિસર્ચમાં જણાવાયું છે કે, આ રિસર્ચ સાબિત કરે છે કે, ૧થી ૧૦ વર્ષના બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક જાેવા મળે છે. વયસ્ક કરતા બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક હોવાના કારણે બાળકો મજબૂત પ્રતિકારક ક્ષમતાથી કોવિડ-૧૯ સામે લડવા માટે સક્ષમ છે. વધુ એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ જાેવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર બાળકોમાં ઈનેટ રોગપ્રતિકારક શક્તિ વધુ સક્ષમ હોય છે. જે સંક્રમણ જાેવા મળતા જ સંક્રમણને દૂર કરવા માટે સહાય કરે છે તથા અન્ય જાણકારી અનુસાર બાળકોના શ્વસનતંત્રમાં એસીઈ૨ નામક ઓછા રિસેપ્ટર્સ જાેવા મળે છે, કોરોનાવાયરસ આપણા શરીરમાં પ્રવેશ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. કોવિડ-૧૯ મહામારીને લઈને એક અન્ય રિસર્ચમાં ખૂબ જ હેરાન કરતી માહિતી સામે આવી છે. જેમાં જણાવાયું છે કે, યુવાવર્ગમાં એન્ટીબોડીનું સ્તર ઓછું જાેવા મળે છે.

Download WordPress Themes
Premium WordPress Themes Download
Download Best WordPress Themes Free Download
Download Best WordPress Themes Free Download
online free course
download coolpad firmware
Download WordPress Themes
free online course
Share198Tweet124Share50
admin

admin

Uncategorized

Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy

The information: Hily is a quality-driven relationship application using a combination of psychology and innovation to encourage friendships and relationships ...

March 27, 2023
Uncategorized

18 Größte Pick-Up-Lines aller Zeiten – (kitschig, schmutzig, lustig, süß & leidenschaftlich)

Ich erschwul in Regensburgnere mich bleiben einem Club mit einem Kumpel einmalig sehen beide heißesten Damen in dort bekommen Streik ...

March 26, 2023
Uncategorized

First Dates make me personally Nervous…exactly what can i really do?

First dates could be nerve-wracking. You wish to create a beneficial impact, to encounter as secure, attractive, and an excellent ...

March 26, 2023
Uncategorized

Chat Avenue Assessment 2021

Today we have been evaluating Chat Avenue, and that is most likely the greatest web site for folks who look ...

March 25, 2023
INDIA

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે. આ અંગે શુક્રવારે બપોરે લોકસભા સચિવાલય તરફથી નોટિફિકેશન પણ ...

March 25, 2023

Latest News

  • Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy
  • 18 Größte Pick-Up-Lines aller Zeiten – (kitschig, schmutzig, lustig, süß & leidenschaftlich)
  • First Dates make me personally Nervous…exactly what can i really do?
  • Chat Avenue Assessment 2021
  • હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું
Shu Khabar

Copyright © 2020 Shu Khabar.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • Entertainment

Copyright © 2020 Shu Khabar.