• Latest
  • Trending
  • All
  • BUSINESS
  • POLITICS
અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરાયા  જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે દાખલ કરીFIR

અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરાયા જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે દાખલ કરીFIR

April 18, 2022

How Do I Work Through Le sue fastidiose abitudini?

March 28, 2023

Mostbet Canlı Casino Garanti Casino Giris

March 27, 2023

Максим Криппа: «Спорт это лучшая терапия» Общество E-News: новости Украины и Мира

March 27, 2023

Сегодня 10:42 max krippa футбольная команда 1189 2

March 27, 2023

Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy

March 27, 2023

18 Größte Pick-Up-Lines aller Zeiten – (kitschig, schmutzig, lustig, süß & leidenschaftlich)

March 26, 2023

First Dates make me personally Nervous…exactly what can i really do?

March 26, 2023

Ways to Stop Avast From Obstructing Websites

March 26, 2023

Ways to Stop Avast From Obstructing Websites

March 26, 2023

Chat Avenue Assessment 2021

March 25, 2023
હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે  કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

March 25, 2023

David Evans Utilizing The Expertise From Their Online Dating Insider Website to Build Digicraft Consultancy

March 25, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Tuesday, March 28, 2023
Shu Khabar
  • Home
  • BUSINESS
  • COVID-19
  • CRICKET
  • ENTERTAINMENT
    • DHOLLYWOOD
  • GUJARAT
  • HEALTH-FITNESS
  • INDIA
  • POLITICS
No Result
View All Result
Shu Khabar
No Result
View All Result
Home INDIA

અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરાયા જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે દાખલ કરીFIR

by admin
April 18, 2022
in INDIA
0
અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરાયા  જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે દાખલ કરીFIR
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter

નોર્થ-વેસ્ટ દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં ૧૬ એપ્રિલની સાંજે હનુમાન જયંતીનાં અવસર પર કાઢવામાં આવી રહેલી શોભાયાત્રા પર પત્થરમારા બાદ હિંસા ભડકી ગઇ હતી. બે પક્ષ તરફથી દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં ૧૬ એપ્રિલની સાંજે કેટલાંક ઉપદ્રવીઓએ કેટલીક ગાડીઓને આંગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં કેટલાંક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતાં. દિલ્હી પોલીસનાં પીઆરઓ અન્યેશ રોયે જણાવ્યું કે, સ્થિતિ હવે કંટ્રોલમાં છે. જહાંગીરપુરી સહિત દિલ્હીનાં અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસે આ ઘટનાનાં સંબંધે અત્યાર સુધીમાં ૧૫ સંદિગ્ધોની અટકાયત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દિલ્હીનાં પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના સાથે વાત કરી અને પરિસ્થિતિ કંટ્રોલમાં કરવાનાં નિર્દેશ આપ્યાં છે.
જહાંગીરપુરી હિંસા પર દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે જે લોકો કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હિંસા આચરનારા બદમાશોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જહાંગીરપુર સહિત દિલ્હીના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જહાંગીરપુરીમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હિંસાની તપાસ માટે ૧૦ ટીમો બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાના સંબંધમાં એફઆઈઆર નોંધી છે. નવી દિલ્હીના કાયદો અને વ્યવસ્થાના વિશેષ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, “અમે આ ઘટનામાં એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે. પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસા અંગે યુપીમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈયાર છે અને જરૂર પડ્યે ફ્લેગ માર્ચ પણ કરી રહી છે. યુપી પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ, કાયદો અને વ્યવસ્થા, પ્રશાંત કુમારે તમામ જિલ્લાના પોલીસ કેપ્ટનોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

Download WordPress Themes Free
Download WordPress Themes
Download Premium WordPress Themes Free
Premium WordPress Themes Download
download udemy paid course for free
download mobile firmware
Download Premium WordPress Themes Free
online free course
Share196Tweet123Share49
admin

admin

Uncategorized

How Do I Work Through Le sue fastidiose abitudini?

Everyone features vari fastidioso comportamenti, manierismi o espressioni. Potresti avere loro, anche. Il fatto è, molti diventano non rilevabili entro ...

March 28, 2023
Uncategorized

Mostbet Canlı Casino Garanti Casino Giris

Mostbet Android Apk, Ios Için Türkiye Uygulaması Nasıl Indirilir İçerikMostbet Yeni Adres Firma BilgileriMostbet Promosyon KoduMostbet Yeni Giriş İçerikleriMostbet Kimin’ün ...

March 27, 2023
ilovemybaby.com.ua

Максим Криппа: «Спорт это лучшая терапия» Общество E-News: новости Украины и Мира

Подобное финансирование заставлять подумать об отмывании денежных средств с учётом особенностей деятельности конторы 2wtrade. После прихода в «Динамо» нового тренера, ...

March 27, 2023
ilovemybaby.com.ua

Сегодня 10:42 max krippa футбольная команда 1189 2

Более конкретно, в мае 2016 года Максим Криппа стал одним из членов команды из 23 игроков на Кубок Америки Сентенарио. ...

March 27, 2023
Uncategorized

Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy

The information: Hily is a quality-driven relationship application using a combination of psychology and innovation to encourage friendships and relationships ...

March 27, 2023

Latest News

  • How Do I Work Through Le sue fastidiose abitudini?
  • Mostbet Canlı Casino Garanti Casino Giris
  • Максим Криппа: «Спорт это лучшая терапия» Общество E-News: новости Украины и Мира
  • Сегодня 10:42 max krippa футбольная команда 1189 2
  • Hily aka “the Intelligent Dating App” utilizes an incredibly Sophisticated coordinating program to understand commitment Compatibility predicated on therapy
Shu Khabar

Copyright © 2020 Shu Khabar.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • Entertainment

Copyright © 2020 Shu Khabar.